SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ વીર્ય-લોહીમાંથી ઉત્પન્ન થયેલા, સતત વૃદ્ધિ-હાનિના સ્વભાવવાળા અને રોગ-જરાનું સ્થાન એવા રૂપના મદને શો અવકાશ छे ? (८५) नित्यपरिशीलनीये, त्वग्मांसाच्छादिते कलुषपूर्णे । निश्चयविनाशधर्मिणि, रूपे मदकारणं किं स्यात् ? ॥ ८६ ॥ नित्यपरिशीलनीये - सदा संस्कर्तव्ये त्वग्मांसाच्छादिते-चर्मपिशितस्थगिते कलुषपूर्णे- अशुच्यादिभृते निश्चयविनाशधर्मिणि - एकान्तविनश्वरस्वरूपे शरीराकृतिलक्षणे, एवं पूर्वोक्तविशेषणे मदकारणं-दर्पहेतुः किं स्यादिति ॥ ८६ ॥ સદા (સ્નાન આદિથી) જેને સંસ્કારિત કરવો પડે છે, જે ચામડી-માંસથી ઢંકાયેલું છે, જે અશુચિથી ભરેલું છે અને અવશ્ય વિનાશ પામવાના સ્વભાવવાળું છે એવા રૂપમાં મદ કરવાનું કારણ શું છે ? અર્થાત્ મદ કરવાનું કોઇ જ કારણ નથી. (૮૬) अथ बलमदत्यागमाह बलसमुदितोऽपि यस्मान्नरः क्षणेन विबलत्वमुपयाति । बलहीनोऽप्यथ बलवान्, संस्कारवशात् पुनर्भवति ॥ ८७ ॥ बलसमुदितोऽपि - प्राणसमुपपन्नोऽपि यस्मान्नरः क्षणेन स्वल्पकालेन विबलत्वं-प्राणहीनतामुपयाति - व्रजति, तथा बलहीनोऽपि च बलवान् भवतीति सम्बन्धः । कुतः ? संस्कारवशात् - प्रणीताहाराभ्यवहारसामर्थ्याद्वीर्यान्तरायक्षयोपशमविशेषाद्वेति ॥ ८७ ॥ હવે બલમદના ત્યાગને કહે છે– ગાથાર્થ બળવાન પણ મનુષ્ય ક્ષણવારમાં નિર્બળતાને પામે છે=નિર્બળ બને છે. બલરહિત પણ મનુષ્ય સંસ્કારવશથી (=સ્નિગ્ધ આહારના ભોજનના સામર્થ્યથી અથવા વીર્યંતરાયના ક્ષયોપશમ विशेषथी) जसवान थाय छे. (८७) तस्मादनियतभावं, बलस्य सम्यग् विभाव्य बुद्धिबलात् । मृत्युबले चाबलतां, मदं न कुर्याद्वलेनापि ॥ ८८ ॥ પ્રશમરતિ • ૬૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy