SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ– ભવપરિભ્રમણમાં ક્રોડો-લાખો એકેન્દ્રિયાદિની જાતિઓમાં આ હીન છે, આ ઉત્તમ છે, આ મધ્યમ છે એમ હીનપણું-ઉત્તમપણુંમધ્યમપણું જાણીને કયો વિદ્વાન જાતિમદને કરે ? અર્થાત્ ન કરે. ટીકાર્થ– ભવપરિભ્રમણમાં=ના૨ક થઇને ત્યાંથી નીકળીને તિર્યંચ કે મનુષ્ય થાય, ઇત્યાદિ ભવપરિભ્રમણમાં. (૮૧) नैकान् जातिविशेषानिन्द्रियनिर्वृत्तिपूर्वकान् सत्त्वाः । कर्मवशाद् गच्छन्त्यत्र, कस्य का शाश्वती जातिः १ ॥ ८२ ॥ गच्छन्ति-यान्तीति क्रिया । के ? सत्त्वाः । कान् ? नैकान्-प्रचुरान् । जातिविशेषान्-एकेन्द्रियजात्यादि । कीदृशान् ? इन्द्रियनिर्वृत्तिः-करणनिष्पत्तिः पूर्वं - आद्यं येषां ते तथा तान् । शेषाद्वा कप्रत्ययः । कुतः ? कर्मवशात्स्वकीयादृष्टपरतन्त्रतया गच्छन्तीति योजितमेव । अत्र - भवे कस्य - सत्त्वस्य का ?, न काचित् शाश्वती - स्थिरा जातिरिति ॥ ८२ ॥ ગાથાર્થ— જીવો સ્વકર્મની પરવશતાથી ઇન્દ્રિયરચનાપૂર્વકના અનેક એકેન્દ્રિયાદિ જાતિભેદોમાં જાય છે (=ઉત્પન્ન થાય છે). સંસારમાં કયા જીવની કઇ જાતિ સ્થિર છે ? અર્થાત્ કોઇ જીવની કોઇ જાતિ સ્થિર નથી. (साथी भतिम उवो मे निरर्थङ छे.) (८२) अथ कुलमदव्युदासार्थमाह रूपबलश्रुतमतिशीलविभवपरिवर्जितांस्तथा दृष्ट्वा विपुलकुलोत्पन्नानपि ननु कुलमानः परित्याज्यः ॥ ८३ ॥ रूपादिभिः पूर्वोक्तैः षड्भिर्विवर्जितांस्तथा तेन प्रकारेण अत्यन्त - कारुण्यस्वरूपेण दृष्ट्वा अवलोक्य । कीदृशानपि ? विपुलकुलोत्पन्नानपि - विस्तीर्णान्वयजातानपि ननु - निश्चयेन कुलमानः - अन्वयाहङ्कारः परित्याज्यःपरिहरणीय इति ॥ ८३ ॥ હવે કુલમદનો ત્યાગ કરવા માટે કહે છે— ગાથાર્થ– વિશાળ (=લોકપ્રસિદ્ધ ઉત્તમ) કુળમાં ઉત્પન્ન થયેલાઓને પ્રશમરતિ ૦ ૬૫
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy