SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ– લોકમાં=મનુષ્યસમૂહમાં. સ્વામી=રાજા વગેરે અને પોષણ કરનાર. ગુરુ=ધર્માચાર્ય. તેમાં પણ માતા આદિ ચારમાં પણ. (૭૧) अथ विनयादेवोत्तर(रोत्तरफलप्राप्ति)मार्यात्रयेणाहविनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्रवनिरोधः ॥ ७२ ॥ दृष्टमितिपदं वक्ष्यमाणं सर्वत्र योज्यम् । विनयफलं दृष्टम् । किं ? शुश्रूषाश्रोतुमिच्छा, यदाचार्य उपदिशति तत् सम्यक् शुश्रूषते । श्रुत्वा चानुतिष्ठति । गुरुशुश्रूषाफलं श्रुतज्ञानं-आगमलाभो, ज्ञानस्य फलं विरतिः-नियमो, विरतिफलं आस्रवनिरोध-आस्रवद्वारस्थगनं, संवर इत्यर्थः, इति ॥ ७२ ॥ હવે વિનયથી જ ઉત્તરોત્તર ફલની પ્રાપ્તિને ત્રણ આર્યાઓથી કહે છે ગાથાર્થ– વિનયનું સર્વ પ્રથમ ફળ શુશ્રુષા છે. ગુરુશુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફલ વિરતિ છે. વિરતિનું ફળ આશ્રવનિરોધ-સંવર છે. ટીકાર્થ– શુશ્રુષા=ગુરુના ઉપદેશને સાંભળવાની ઇચ્છા. આથી આચાર્ય જે ઉપદેશ આપે તેને બરાબર સાંભળે છે. સાંભળીને (શક્ય) આચરે છે. (૭૨) संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ॥ ७३ ॥ संवरफलं तपोबलं-तपःसामर्थ्य, अथ तपसो निर्जरा फलं दृष्टं, कर्मपरिशाटनं, तस्मात् क्रियानिवृत्तिः-अक्रियत्वं, क्रियानिवृत्तेरयोगित्वं-योगनिरोध તિ કરૂ II ગાથાર્થ– સંવરનું ફળ તપનું સામર્થ્ય છે. તપનું ફળ નિર્જરા છે. નિર્જરાથી ક્રિયાનિવૃત્તિ (ત્રક્રિયાનો અભાવ) થાય છે. ક્રિયાનિવૃત્તિથી અયોગિપણું ( યોગનો અભાવ) થાય છે. (૭૩) પ્રશમરતિ - ૫૮
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy