SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ धन्यस्य-पुण्यवत उपरि निपतति च वचनसरसचन्दनस्पर्शः इति सम्बन्धः । कीदृशः ? अहितसमाचरणधर्मनिर्वापी-अपथ्यासेवनतापापनोदनकर्ता गुरूणां वदनं-वक्त्रं तदेव मलयः पर्वतस्तस्मानिसृतो-विनिर्गतो गुरुवदनमलयनिसृतो वचनं-वाक्यं तदेव सरसचन्दनस्पर्शः-सार्द्रश्रीखण्डस्पर्शनमिति ॥ ७० ॥ અથવા ગુરુ ઉપદેશ આપે ત્યારે આ (નીચે ગાથામાં કહ્યું છે તે) વિચારતા શિષ્ય ગુરુ ઉપર બહુમાનભાવ જ રાખવો જોઈએ, ઉદ્વેગ ન કરવો જોઇએ, એમ બતાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– અહિતકર આચરણ રૂપ તાપને દૂર કરનાર ગુરુમુખ રૂપ મલય પર્વતમાંથી નીકળેલો વચન રૂપ રસાળ ચંદનનો સ્પર્શ પુણ્યવાન ઉપર જ પડે છે. (ત્રપુણ્યવાનને જ થાય છે.) (૭૦) किमित्येवं गुरुवचनमभिमन्यत इत्याहदुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः ॥ ७१ ॥ (ग्रं० ४००) दुष्प्रतिकारौ-अशक्यप्रत्युपकारौ मातापितरौ भवत इति शेषः । तथा स्वामी-राजादिकः पोषकश्च, गुरु:-धर्माचार्यः, च समुच्चये । लोकेमर्त्यनिवहेऽस्मिन्-अत्र, तत्रापि विशेषमाह-तत्र-तेषु चतुर्पु मध्ये गुरुरिहअत्र जन्मन्यमुत्र च-परस्मिन् भवे सुदुष्करतरो-महाकष्टेनाप्यशक्यः प्रत्युपकारो થી સ તથતિ ૭૨ . શિષ્ય આ પ્રમાણે ગુરુવચન ઉપર બહુમાન કેમ રાખે છે તે વિષે કહે છે– ગાથાર્થ– આ લોકમાં માતા-પિતા, સ્વામી અને ગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. તેમાં પણ ગુરુના ઉપકારનો બદલો વાળવો તો આ લોક અને પરલોકમાં પણ મહાકષ્ટથી પણ અશક્ય છે. ૧. માતા-પિતાનો પુત્ર ઉપર કેટલો બધો ઉપકાર છે અને તેમની સેવા કેવી રીતે કરવી તે જાણવા ભાવાનુવાદકાર આલેખિત “માતા-પિતાની સેવા પુસ્તક વાંચવાની જરૂર છે. તથા ગુરુનો કેટલો બધો ઉપકાર છે અને તેના ઉપકારનો બદલો વાળવો કેટલો કઠીન છે તે જાણવા ભાવાનુવાદકાર આલેખિત “અણગારના શણગાર સાત સકાર' પુસ્તક વાંચવું જરૂરી છે. પ્રશમરતિ ૦ ૫૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy