SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હણાયેલો=તિરસ્કારાયેલો. જેના દાંત કાઢી નાખ્યા છે એવો પણ સર્પ વિશ્વસનીય બનતો નથી, તેમ માયાવી માણસ પણ વિશ્વસનીય બનતો નથી. (૨૮) सर्वविनाशाश्रयिणः, सर्वव्यसनैकराजमार्गस्य ।। लोभस्य को मुखगतः, क्षणमपि दुःखान्तरमुपेयात् ? ॥ २९ ॥ सर्वविनाशाश्रयिणः-निखिलापायभागिनः सर्वव्यसनानां द्यूतादीनामेकःअद्वितीयो राजमार्गः-सर्वसंचरणपथः, तस्य लोभस्य को मुखगतो-ग्रासीभूतः, क्षणमपि-स्तोककालमपि, आस्तां प्रभूतकालम्, दुःखान्तरम्-असातव्यवधानमुपेयात्-गच्छेत् ? । इत्यार्याचतुष्टयार्थः ॥ २९ ॥ ગાથાર્થ– સર્વ વિનાશોનો આશ્રય અને સર્વ વ્યસનોનો એક માત્ર રાજમાર્ગ એવા લોભના મુખમાં ગયેલો કોણ એક ક્ષણ પણ સુખને પામે? અર્થાતુ કોઈ ન પામે. ટીકાર્થ– સર્વ વ્યસનો-જુગાર વગેરે વ્યસનો. લોભના મુખમાં ગયેલોત્રલોભનો કોળિયો થયેલો. એક ક્ષણ પણ અલ્પકાળ પણ. અલ્પકાળ પણ સુખને ન પામે તો घ। नी पात ४ च्या २४ी ? (२८) अथ सामान्येनैषां भवमार्गनायकत्वमाहएवं क्रोधो मानो, माया लोभश्च दुःखहेतुत्वात् । सत्त्वानां भवसंसारदुर्गमार्गप्रणेतारः ॥ ३० ॥ एते क्रोधादयो दुःखहेतुत्वात् सत्त्वानां-जीवानाम्, कथंभूता भवन्तीत्याहभवे-नरकादौ संसारः संसरणं तत्र दुर्गमार्गो-विषमाध्वा तस्य प्रणेतारोनायकाः। इत्यार्यार्थः ॥ ३० ॥ ॥ इति कषायाधिकारः ॥ હવે સામાન્યથી કષાયો ભવમાર્ગના નાયક છે એમ કહે છે– थार्थ- मा प्रभारी ओ५, मान, माया, सोम, हुन। ॥२९॥ પ્રશમરતિ • ૨૬
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy