SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી નરકાદિ ભવમાં જવાના વિષયમાર્ગના નાયક છે, અર્થાત્ પોતે भागण यन वने विषमभा[Hi 4 य छे. (30) આ પ્રમાણે કષાય અધિકાર પૂર્ણ થયો. (3) रागाह मधिर अथ मूलभणनपूर्वं पृथक्पदद्वयेनैषां अन्तर्भावमार्याद्वयेनाहममकाराहङ्कारावेषां मूलं पदद्वयं भवति । रागद्वेषावित्यपि, तस्यैवान्यस्तु पर्यायः ॥ ३१ ॥ ममकारो-ममेदं अहमस्य स्वामीत्याद्यः अध्यवसायः । अहङ्कारस्त्वहमेव प्रधानोऽन्यो ममाधम इत्यादिपरिणामस्तौ, तथा किमित्याह-एषां कषायाणां मूलं-बीजं उत्थानमित्यर्थः । पदद्वयमुक्तस्वरूपं भवति-जायते । तत्र ममकारे मायालोभौ, अहङ्कारे क्रोधमानौ स्तः, इत्याभ्यां चत्वारोऽपि कषाया गृहीताः । तथा रागद्वेषौ-प्रीत्यप्रीती क्रोधादीनामुत्थानभूताविति प्रक्रम इति, अपिशब्द उपप्रदर्शनार्थः । तस्यैव-ममकाराहङ्कारेतिपदद्वयस्यैव, अन्यः-अपरः, तु समुच्चयार्थः, पर्यायो-नामान्तरम्, भावार्थः प्राग्वदिति ॥ ३१ ॥ હવે અલગ બે પદોથી કષાયોના મૂળને કહેવાપૂર્વક કષાયોના અંતર્ભાવને (=કષાયોનો મૂળમાં અંતર્ભાવ થઈ જાય છે એ વિષયને) के साथिी छ ગાથાર્થ– મમકાર અને અહંકાર એ બે પદ કષાયોનું મૂળ છે. એ બેના જ અનુક્રમે રાગ અને દ્વેષ એમ પણ બીજાં નામો છે. ટીકાર્થ– મમકાર=આ મારું છે, હું એનો માલિક છું ઇત્યાદિ અધ્યવસાય. અહંકાર=હું જ મુખ્ય છું, બીજો મારાથી નીચો છે ઇત્યાદિ પરિણામ. भूखी४, उत्थान. (उत्थान अटो उत्पत्तिनुं स्थान.) (31) माया लोभकषायश्चेत्येतद्रागसंज्ञितं द्वन्द्वम् । क्रोधो मानश्च पुनर्वृष इति समासनिर्दिष्टः ॥ ३२ ॥ પ્રશમરતિ • ૨૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy