SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ सुसमाहितः-सुष्ठवात्मन्यारोपितः । तथा हित आयत्यां । तथा वरदाःतीर्थकरास्तैर्देशितः-कथित इति समासः ॥ १५८ ॥ સંવરભાવનાને કહે છે ગાથાર્થ– પુણ્યકર્મ-પાપકર્મને ગ્રહણ ન કરવામાં મન-વચન-કાયાની જે પ્રવૃત્તિ તેને તીર્થકરોએ સંવર કહ્યો છે. આત્મામાં સારી રીતે સ્થાપેલો સંવર ભવિષ્યમાં હિતકારી બને છે. આવા સંવરનું ચિંતન કરવું જોઇએ. ટીકાર્થ– સંવર એટલે આમ્રવનો નિરોધ. પુણ્યકર્મના સાતવેદનીય વગેરે ૪૨ ભેદો છે. પાપ કર્મના જ્ઞાનાવરણીય વગેરે ૮૨ ભેદો છે. આ બંનેના ભેદો આગળ કહેશે. જેણે આસ્રવારોને બંધ કરી દીધા છે (=સંવર यो छ) ते पुष्य-पापने ड! ४२तो नथी. (१५८) निर्जराभावनामाहयद्वद्विशोषणादुपचितोऽपि यत्नेन जीर्यते दोषः । तद्वत् कर्मोपचितं, निर्जरयति संवृतस्तपसा ॥ १५९ ॥ यद्वद् यथा शोषणात्-लङ्घनादिकाद् यत्नेन-महादरेण उपचितोऽपि-पुष्टोऽपि ज्वरादिदोषो जीर्यते-हानि याति, दृष्टान्तः । दार्टान्तिकमाह-तद्वत्-तथा कर्मज्ञानावरणादिकमुपचितं-बद्धादि निर्जरयति-क्षपयति संवृतो-निरुद्धास्रवद्वारो जीवः । केन ? तपसा-अनशनादिनेति ॥ १५९ ॥ નિર્જરા ભાવનાને કહે છે ગાથાર્થ જેવી રીતે યત્નપૂર્વક લંઘન કરવાથી પુષ્ટ પણ જવર વગેરે દોષ નાશ પામે છે તેવી રીતે સંવરયુક્ત જીવ એકઠા કરેલા બદ્ધ વગેરે પ્રકારના જ્ઞાનાવરણીય વગેરે કર્મનો તપથી ક્ષય કરે છે. (૧૫૯) लोकभावनामाहलोकस्याधस्तिर्यग्, विचिन्तयेदूर्ध्वमपि च बाहल्यम् । सर्वत्र जन्ममरणे, रूपिद्रव्योपयोगांश्च ॥ १६० ॥ लोकस्य-जीवाजीवाधारक्षेत्रस्याधस्तिर्यगूर्ध्वमपि च बाहल्यं-विस्तरं विचिन्तयेत् । तत्राधः सप्तरज्जुप्रमाणो लोकः, तिर्यग् रज्जुप्रमाणः, ऊर्ध्वं પ્રશમરતિ • ૧૨૨
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy