SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ यत्तदोनित्याभिसम्बन्धात् यथाऽऽस्रवविशेषा न भवन्तीत्यर्थः । कस्मात् ? तस्माद्भावनाबलादिति ॥ १५७ ॥ આગ્નવભાવનાને સ્વીકારીને કહે છે ગાથાર્થ જે જીવ મિથ્યાદષ્ટિ, અવિરતિ, પ્રમાદી, કષાયરુચિ અને દંડરુચિ છે તેને તે રીતે ( મિથ્યાત્વ વગેરે નિમિત્તે) ક આત્મામાં આવતા હોવાથી ભાવનાના બલથી આમ્રવના નિગ્રહમાં (આવતાં કર્મોને રોકવામાં) પ્રયત્ન કરે. ભાવાર્થ- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને દંડ' આગ્નવ છે કર્મોને આત્મામાં પ્રવેશ કરવાનાં દ્વારો છે. આથી આઝૂવો દૂર થાય એ માટે પ્રયત્ન કરવો જોઇએ. આગ્નવોને દૂર કરવા સર્વપ્રથમ મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યગ્ દર્શન પામવું જોઇએ. પછી અવિરતિનો ત્યાગ કરીને વિરતિ સ્વીકારવી જોઇએ. પછી પ્રમાદનો ત્યાગ કરીને અપ્રમત્ત બનવું જોઈએ. મિથ્યાત્વ અને અવિરતિનો ત્યાગ કરીને અપ્રમત્ત બનેલો આત્મા કષાયોથી અને દંડથી મુક્ત બને છે. આ રીતે આસ્રવોથી મુક્ત બનેલો આત્મા અલ્પ સમયમાં પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરીને મુક્તિપદને પામે છે. (૧૫૭) संवरभावनामाहया पुण्यपापयोरग्रहणे वाक्कायमानसी वृत्तिः । सुसमाहितो हितः संवरो वरददेशितश्चिन्त्यः ॥ १५८ ॥ यत्तदोनित्याभिसबन्धात् संवरः-आस्रवनिरोधलक्षणश्चिन्त्यः-चिन्तनीयो મતિા યા મિ (?)ત્યાદિ-યા વૃત્તિ-વ્યપર, પાડાન્તરે મુસિ:-પનું ! ઝીદશી ? વાયમાનસી, તદ્ધાવા, ઝા? (કવ?) પ્રહ-અનુપાવીને कयोः ? पुण्यं कर्म-सातादिद्विचत्वारिंशद्भेदं पापं कर्म-ज्ञानावरणीयादि द्व्यशीतिभेदं, उभयमपि वक्ष्यमाणं, ततो द्वन्द्वः, तयोरग्रहणं च संवृतास्रवद्वारस्य भवति, ततो न पुण्यमादत्ते, न पापमिति । कीदृशः संवरः ? ૧. મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિથી આત્મા દંડાય છે–પાપબંધ કરે છે. માટે મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ દંડ છે. પ્રશમરતિ • ૧૨૧
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy