SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યા છે. છતાં હજી આત્મા ભોગસુખોથી તૃપ્ત થયો નથી. કોઇ પણ રીતે મનુષ્યભવ આદિ સામગ્રી મળી છે તો હવે હું સંસારમાં ન ભયું તેવો પ્રયત્ન કરવો જોઇએ. ઇત્યાદિ આત્મજ્ઞાન ચિંતનમાં) લીન, લોભ, રોષ, કામને જેણે જીતી લીધા છે તેવો અને એથી જ રોષાદિરૂપ જ્વરથી રહિત સાધુ સુખપૂર્વક રહે છે. (૧૨૯) अनन्तरं ‘सन्त्यज्य लोकचिन्ता' मित्युक्तं, तत् कथं परित्यक्तलोकचिन्तस्य साधोराहारादिभिर्निर्वाहः ?, ततः कथं सद्धर्मचरणवृत्तिः स्यादित्याशङ्कयाहया चेह लोकवार्त्ता, शरीरवार्त्ता तपस्विनां या च । सद्धर्मचरणवार्तानिमित्तकं तद् द्वयमपीष्टम् ॥ १३० ॥ या काचित्, चकारौ परस्परं समुच्चयार्थी, इहलोकवार्ता-कृष्यादिभिर्लोकनिर्वाहः, इह वर्तनं वृत्तिः सैव स्वार्थिकाण्प्रत्ययाद्वार्त्ता । तथा या શ્વ શરીરવાર્તા-વેહસંધારળ । માં ? તપસ્વિનાં-સાધૂનાં, તવ્ યપ सद्धर्मचरणवार्तानिमित्तकं - शोभनक्षान्त्यादिधर्मव्रतादिनिर्वाहहेतुकं । समासस्तु सती च ते धर्मचरणे च तयोर्वार्ता २ तस्या निमित्तं तत्तथा, तदिष्टम्અભિમતમિતિ ॥ ૩૦ ॥ હમણાં જ ‘લોકચિંતાને છોડીને' એમ કહ્યું. એથી જેણે લોકચિંતાને છોડી દીધી છે એવા સાધુનો આહાર આદિથી નિર્વાહ કેવી રીતે થાય ? અને તેથી સદ્ધર્મ ચરણનો નિર્વાહ કેવી રીતે થાય ? એવી આશંકા કરીને કહે છે— ગાથાર્થ– સાધુઓને સદ્ધર્મ-ચરણના નિર્વાહ માટે લોકનિર્વાહ અને શરીરનિર્વાહ એ બંનેય ઇષ્ટ (=માન્ય) છે. ટીકાર્થ— સદ્ધર્મચરણ= સુંદર ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ અને પાંચ મહાવ્રત વગેરે. લોકનિર્વાહ=ખેતી આદિ દ્વારા થતી લોકની આજીવિકા. શરીરનિર્વાહ=શરીરને ટકાવવું. ૧. અહીં લોભના ગ્રહણથી રાગનું ગ્રહણ કર્યું છે. રોષના ગ્રહણથી દ્વેષનું ગ્રહણ કર્યું છે. મદનના ગ્રહણથી પુરુષવેદ આદિ વેદત્રિકનું ગ્રહણ કર્યું છે. પ્રશમરતિ • ૧૦૧
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy