SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્વાચારના જ ફળને કહે છેગાથાર્થ– અઢાર હજાર પદોથી કહેલો અને સારી રીતે પાલન કરાતો આ સાધ્વાચાર નિશ્ચયથી રાગાદિ દોષોનો જડમૂળથી વિનાશ કરે છે. ટીકાર્થ– પદ=શબ્દના કે ધાતુના પ્રત્યયો જેને લાગેલા હોય તે પદ કહેવાય અથવા પદ અર્થની સમાપ્તિરૂપ છે. આ સાધ્વાચાર=પૂર્વે (૧૧૪ થી ૧૧૭ સુધીની ગાથાઓમાં) અધ્યયનરૂપે જેમનું સ્વરૂપ કહ્યું છે તે. પાલન કરાતો=ભણવા આદિથી સેવન કરાતો. (૧૧૮) अस्यैवासेव्यमानस्य फलान्तरमाहआचाराध्ययनोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य । न तदस्ति कालविवरं, यत्र क्वचनाभिभवनं स्यात् ॥ ११९ ॥ आचारस्य-आचाराङ्गस्याध्ययनानि-तदन्तर्गता अर्थपरिच्छेदविशेषास्तेषूक्तः स चासावर्थश्च-अभिधेयं तस्य भावना-वासना तया चरणं-चारित्रं व्रतादि तेन गुप्तं-व्याप्तं वासितमिति यावत् हृदयं-चित्तं यस्य स तथा । तस्य किं भवतीत्याह-न-नैव तत्किमप्यस्ति-विद्यते कालविवरम्-अद्धाक्षण इत्यर्थः यत्र-यस्मिन् क्वचन-कस्मिंश्चित् कालविवरेऽभिभवनं-परिभवो, रागादिभिरिति શેષ:, દ્િ-મિિત | ૨૧૬ | પાલન કરાતા સાધ્વાચારના જ અન્ય ફળને કહે છે– ગાથાર્થ– આચારાંગના અધ્યયનોમાં કહેલા અર્થની વાસનાથી અને ચારિત્રથી જેનું ચિત્ત વાસિત છે, તેના માટે ક્ષણ જેટલો પણ એવો કોઈ કાળ નથી કે જે કાળમાં રાગાદિથી તેનો પરાભવ થાય. ટીકાર્થ– અર્થપરિચ્છેવિશેષા=અર્થના વિભાગ વિશેષો. (શ્રુતસ્કંધમાં અધ્યયનો હોય. અધ્યયનોમાં જુદા જુદા અર્થને જણાવનારા જુદા જુદા પરિછેદોષવિભાગો હોય.) (૧૧૯). तथा आचारार्थव्यग्रस्य न कदाचिद्विमतिर्मुक्तिपरिपन्थिनी साधोर्भवतीत्याह પ્રશમરતિ • ૯૩
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy