SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ सद्धम्ममहामंति, कल्लाणकलावकारणं पयओ । आराहसु जेण सो, दावइ तुह सिवपुरे रज्जं ।। २९।। ફેંગ નફ સંવેાપરો, હાં રે ગીવ ! સ્રોત્તિ તા તુા । सुलहा सिवसुहलच्छी, लद्धमणुअदेवभद्दस्स ।। ३० ।। સંવેગમંજરી કુલકર્ संवेगमंजरीमिमं सवणावतंस - भावं नयंति सुअणा अमिलाणसोहं । जं निच्चमेव सिरिसिद्धिवद्दूकडक्ख - लक्खोवलक्खिअतणू खलु ते हवंति ।। ३१ ।। કલ્યાણની પરંપરામાં કારણભૂત ધર્મમંત્રીશ્વરની પ્રયત્ન પૂર્વક આરાધના ક૨. ગુમાવેલું શિવસામ્રાજ્ય એ જ તને પાછું અપાવી શકે તેમ છે. ।।૨૯।। થોડી થોડી ક્ષણો માટે પણ સંવેગ (મોક્ષની ઝંખના) તત્પર બનીશ તો મનુષ્ય-દેવગતિ (સદ્દ્ગતિ)ની પ્રાપ્તિ પૂર્વક પરંપરાએ શિવસુખરુપી લક્ષ્મી સુલભ બનશે. ||30|| જેની શોભા ક્યારેય મ્લાન નથી થવાની એવી આ સંવેગમંજરીને જે સજ્જનો કર્ણેન્દ્રિયની શોભા બનાવે છે (રોજ સાંભળે છે) તેઓ શ્રી સિદ્ધિવધૂના લાખો કટાક્ષોથી ઉપલક્ષિત થયેલા શરીરવાળા થાય છે (અર્થાત્ તેઓના આચાર વગેરે જોતાં જ આ હવે નિકટમાં મોક્ષગામી છે એમ બધાને પ્રતીતિ થાય છે.) ।।૩૧।।
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy