SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય हद्धी ! कहं न लज्जसि, पावं अयरामरुव्व जं कुणसि ? पिच्छंतो जललवलोल-मेवमेअंजयं सयलं ।।२३।। पिच्छंतस्स वि तुह, दारुणो इमो मच्चुकेसरि-किसोरो। રી!ારૂંવ7, રવિરહિણવાનત્રિ ારા दट्ठण विहीरंतं, विसंठुलं जगमिणं जमभडेहिं । किं नच्चंतो चिट्ठसि, रे पाव ! विवेगपरिहीणो ।।२५।। पच्चक्खं रे जिअ ! मोहरायधाडी गिहमि लूडेइ । सव्वस्सं तहवि तुमं, आणाए तस्स वट्टेसि ।।२६।। हा हा ! कहं न हीणस्स, तव मिच्छत्तमंतिणा सद्धिं । નિબૅવંવાપરે, મૂઢયરિલો નેરો ? ભારા अज्जवि मुंचसु एअं, मा मा दुक्खाण भायणं होसु । सद्धम्ममहारायं, पडिवज्जसु सामिअंजीव ।।२८।। આ આખું જગત પાણીના પરપોટા જેવું અસ્થિર છે એવું જાણતો હોવા છતાં જાણે અમર પટો લઇને આવ્યો હોય તેમ પાપકાર્ય કરતાં કેમ લજ્જા પામતો નથી ? કેટલી ધિટ્ટાઇ ? નારી તારી નજર સામે જ મૃત્યુપી સિંહબાલ તારા શરણરહિત પ્રિયજનને હરના બચ્ચાની જેમ ઉઠાવી જાય છે. કેવી લાચારી ! [૨૪ / યમરાજાના દૂતો ભયથી ધ્રુજતા આ દુનિયાના લોકોનું નિર્દય પણે અપહરણ કરી જાય છે તો પણ વિવેકથી ભ્રષ્ટ થયેલા હે આત્મન્ ! તું નાચ-ગાનમાં મસ્ત છે. આરપી મોહરાજાના માણસો પ્રત્યક્ષમાં તારુ સર્વસ્વ લૂંટી જવાની તૈયારીમાં છે અને તું એજ મોહરાજાને હિતચિંતક સમજીને તેની જ આજ્ઞામાં વર્તી રહ્યો છે ! તાર૬ IT હે મૂઢ ! સદેવ ઠગવામાં તત્પર એવા મિથ્યાત્વ રુપી મંત્રી સાથે આટલો બધો નેહ તને શોભતો નથી. અરે અરે ! તારી જાતને તું હલકી કેમ માનતો નથી ? ||૨૭/ | હે આત્મન્ ! હજુ પણ એની સાથેનો સંબંધ છોડી દે, દુઃખોનું ભાજન બનીશ નહિ. ધર્મ મહારાજાને તારા સ્વામી તરીકે સ્વીકારી લે. રિટા
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy