SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ सग्गापवग्गमग्गंमि लग्गं वि जिणसासणे । पडिया हा पमाएणं संसारे सेणियाइया ।। १२ । सोढाई तिक्ख (a) दुक्खाई सारीरमाणसाणि य । रे जीव नर घोरे पमाएणं अनंतसो ।। १३ । दुक्खाणणेगलक्खाइं छुहातह्णाइयाणि य । पत्ताणि तिरियत्तेवि पमाएणं अणंतसो ।।१४।। रोगसोगविओगाई रे जीव मणुयत्तणे । अणुभूयं महादुक्खं पमाएणं अनंतसो ।। १५ ।। कसायविसयाईया भयाईणि सुरत्तणे । पत्ते पत्ताइं दुक्खाई पमाएणं अनंतसो ।। १६ । जं संसारे महादुक्खं जं मुक्खे सुक्खमक्खयं । पावंति पाणिणो तत्थ पमाया अप्पमायओ ।। १७ ।। પ્રમાદપરિહાર ફુલકન્ જૈનશાસનમાં સ્વર્ગાપવર્ગના માર્ગે લાગેલા હોવા છતાં પ્રમાદવડે શ્રેણિકાદિ સંસારમાં પડ્યા છે તે ખેદની વાત છે. ।।૧૨।। રે જીવ ! પ્રમાદને કારણે અનંતી વાર તેં શારીરિક ને માનસિક તીક્ષ્ણ ૬ :ખો ઘોર નરકમાં સહ્યાં છે. ।।૧૩।। તિર્યંચપણામાં પણ તું ક્ષુધા-તૃષાદિ લાખો દુ :ખો અનંતી વા૨ પ્રમાદવડે પામ્યો દુઃ છે. ।।૧૪।। અરે જીવ ! મનુષ્યપણામાં પણ રોગ-શોક-વિયોગાદિ મહાદુ:ખો પ્રમાદવડે અનંતી વાર તેં અનુભવ્યા છે. ।।૧૫।. દેવપણામાં પણ કષાયથી, વિષયથી અને ભય વગેરે ઉત્પન્ન થતા પ્રમાદવડે તું અનંતી વાર દુ:ખોને પામ્યો છે. ।।૧૬।। સંસારમાં જે મહાદુ :ખ અને મોક્ષમાં જે અક્ષય સુખ પ્રાણી પામે છે તે પ્રમાદથી અને અપ્રમાદથી જ પામે છે. અર્થાત્ પ્રમાદથી દુ :ખ પામે છે અને અપ્રમાદથી સુખ પામે છે. ||૧૭ ||
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy