________________
શ્રી કુલક સમુચ્ચય
सुस्सूसंती पाए, गुरुणीणं गरहिऊण नियदोसे । उप्पन्नदिव्वनाणा, मिगावई जयउ सुहभावा ।। ५॥ भयवं इलाइपुत्तो, गुरुए वंसंमि जो समारूढो । दट्ठूण मुणिवरिंदं, सुहभावओ केवली जाओ ।।६।। कविलो अ बंभणमुणी, असोगवणिआइ मज्झयारंमि । નાદાનોêત્તિ પર્ય, પદંતો (જ્ઞાયતો) નાયનાસરો ।।।। खवगनिमंतणपुव्वं, वासिअभत्तेण सुद्धभावेण । મુંતો વરનાળું, સંપત્તો ′′વિ ।।૮।। पूव्वभवसूरिविरइअ - नाणासाअणपभावदुम्मेहो । નિયનામં જ્ઞાયંતો, માસતુસો વતી નાો ।।ર્।।
મોટા-ઉંચા વાંસ ઉપર નાચવા માટે ચઢેલા ભગવંત શ્રીઇલાચીપુત્રને કોઇ મહા મુનિરાજના દર્શનથી શુભ ભાવ પ્રગટ થતાં જ કેવળજ્ઞાન પ્રગટ થયું એ સદ્ભાવનો જ પ્રભાવ સમજવો. ।।૬।।
૩૪
કપિલનામનો બ્રાહ્મણ મુનિ અશોક વાટિકામાં તાદા તોદ્દો પવઙ્ગ’ ‘‘લાભ થાય તેમ લોભ વધે’’ એ પદની વિચારણા-ધ્યાન કરતો એ શુભભાવથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. ।।૭।।
વાસિત એટલે નવકારશીના ટાઇમે મળેલા નિર્દોષ આહારનું ઉપવાસી સાધુઓને પારણા માટે નિમંત્રણ ક૨વા પૂર્વક ભોજન કરતા કૂરગડુમુનિ શુદ્ધભાવથી કેવળજ્ઞાન પામ્યા ||૮||
પૂર્વભવે આચાર્યપણે કરેલી જ્ઞાનની આશાતનાના પ્રભાવથી બુદ્ધિહીન થયેલા અને નિજ નામના (‘મા રુષ, મા તુષ' પદનો) ધ્યાતા અર્થાત્ ‘કોઇની ઉપર રોષ કે રાગ ન કરવાં' એ ગુરુએ બતાવેલા પરમાર્થ સામે બદ્ધલક્ષ્ય થએલા માસતુષમુનિ (શુભ ભાવથી) ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા ।।૯।।