SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચયા काउणवि पावाइं, जो अत्थो संचिओ तए जीव । सो तेसिं सयणाणं, सव्वेसिं होइ उवओगी ।।१३।। जं पुण असुहं कम्मं, इक्कुचिय जीव ! तं समणुहवसि । न य ते सयणा सरणं, कुगइए गच्छमाणस्स ।।१४।। कोहेणं माणेणं, माया लोभेणं रागदोसेहिं । भवरंगओ सुइरं, नडुव्व नच्चाविओ तं सि ।।१५।। पंचेहिं इंदिएहि, मणवयकाएहिं दुट्ठजोगेहिं । વઘુસો વાળવું, હું વં પત્ત તઝીવ ! ITદ્દા ता एअन्नाउणं, संसारसायरं तुमं जीव ! । सयलसुहकारणम्मि, जिणधम्मे आयरं कुणसु ।।१७।। जाव न इंदियहाणी, जाव न जररक्खसी परिप्फुरइ । जाव न रोग वियारो, जाव न मच्चू समुल्लियइ ।।१८।। હે જીવ ! પાપો કરીને તેં જે સંપતિ ભેગી કરી છે તે સંપતિ બધા સ્વજનોને ઉપયોગી બને છે. ૧૩/ | હે જીવ ! પણ જે અશુભ કર્મ બંધાયું તે તારે એકલાએ જ અનુભવવાનું છે. વળી દુર્ગતિમાં જતા એવા જીવને સ્વજનો શરણભૂત થતા નથી. ||૧૪// ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ વગેરેએ દીર્ઘકાલથી સંસાર રૂપી રંગ ભૂમિપર તને નટની જેમ નચાવ્યો છે. ||૧૧| હે જીવ ! તે પાંચ ઇન્દ્રિયોના વિષયોથી મન-વચન-કાયાના દુષ્ટ યોગોથી ઘણીવાર ભયંકર દુઃખો મેળવ્યા છે. T૧૬ / તેથી સંસારને આ પ્રમાણે જાણીને તું સકલસુખના કારણભૂત જિનેશ્વર ભગવંતના ધર્મમાં આદર કર. ||૧૭// જ્યાં સુધી ઇન્દ્રિયની હાનિ થઇ નથી, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા રૂપી રાક્ષસી પ્રગટ થઇ નથી અને જ્યાં સુધી રોગના વિકારો જાગ્યા નથી, જ્યાં સુધી મૃત્યુ આવ્યું નથી ત્યાં સુધી હે જીવ ! ધર્મની આરાધના કરી લે. ||૧૮ |
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy