SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૦૨ કહી છે. ૨૧. ગુરુબહુમાનની મહત્તા एसा गुरुई विआहिआ भावसारा विसेसओ भगवंतવહુમાળેમાં । ‘તો મેં હિમન્નદ્ સે પુ ંતિ' તવાળા । IIર્શા एषाऽसङ्गप्रतिपत्तिर्गुर्वी व्याख्याता भगवद्भिः । किमिति ? अत आहभावसारा तथौदयिकभावविरहेण विशेषतः असङ्गप्रतिपत्तेः । इहैव युक्त्यन्तरमाहभगवद्बहुमानेन अचिन्त्यचिन्तामणिकल्पतीर्थकर प्रतिबन्धेन । कथमयं ? इत्याहयो मां प्रतिमन्यते भावतः स गुरुमित्येवं तदाज्ञा भगवदाज्ञा । इत्थं तत्त्वं व्यवस्थितम् । સૂત્ર-ટીકાર્ય—તીર્થંકરોએ ગુરુની આશંસારહિત ભાવપૂર્વકની ભક્તિને મહાન ચોથું સૂત્ર પ્રશ્ન— આનું શું કારણ ? ઉત્તર— આનાં ત્રણ કારણો છે. તે આ પ્રમાણે (૧) આવી ભક્તિમાં સ્વાભાવિકપણે પ્રવૃત્તિ થાય છે, અર્થાત્ દુન્યવી આશંસાથી કે ગુરુ ઉપરના વ્યક્તિગત સ્નેહથી પ્રેરાઇને નહિ, પણ મારું આ કર્તવ્ય છે, એવી બુદ્ધિથી સહજપણે ગુરુભક્તિમાં પ્રવૃત્તિ થાય છે. (૨) આમાં ઔયિક ભાવ ન હોવાથી આ ભક્તિ ભાવની પ્રધાનતાવાળી છે. (૩) આમાં અચિંત્ય ચિંતામણિ સમાન ભગવાન ઉપર બહુમાન થાય છે. કારણ કે જે મારા ઉપર બહુમાનવાળો છે તે જ ૫૨માર્થથી ગુરુ ઉ૫૨ બહુમાનવાળો છે, એવી ભગવાનની આજ્ઞા છે. આ પ્રમાણે તત્ત્વ રહેલું છે. ૨૨. ગુરુબહુમાન રહિત ક્રિયાનું ફળ સંસાર अन्नहा, किरिआ अकिरिआ, कुलडानारीकिरिआ समा । गरहिआ तत्तवेईणं, अफलजोगओ, विसण्णतत्तीफलमित्य नायं, आवट्टे खु तप्फलं, असुहाणुबंधे ॥ ૫૨૨૫ ૧. અગ્નિ વિના ધૂમાડો ન હોય, આથી જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ છે એમ સિદ્ધ થાય છે. તેમ ભગવાન ઉપર બહુમાન વિના પરમાર્થથી ગુરુ ઉપર બહુમાન ન હોય. આથી જેને ગુરુ ઉપર અસંગભક્તિથી બહુમાન છે તેનામાં ભગવાન ઉપર બહુમાન છે એ સિદ્ધ થાય છે. કારણ કે નો મેં હિમન્નરૂ તે પુરું તિ તવાળા= જે મારા ઉપર બહુમાનવાળો છે તે જ ૫૨માર્થથી ગુરુ ઉ૫૨ બહુમાનવાળો છે એવી ભગવાનની આજ્ઞા છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy