SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ वाहो मिगे सरेहिं पहरेइ । व्याधो मृगाञ् शरैः प्रहरति । | શીકારી હરણોને બાણો વડે પ્રહાર કરે છે. सीलेण सोहए देहो न वि भूसणेहिं । शीलेन शाभते देहः, नाऽपि भूषणैः । * સદાચાર વડે દેહ શોભે છે, પણ આભૂષણો વડે નહિં. धणेण रहिओ जणो "सव्वत्थ अवमाणं पावेज्ज । धनेन रहितो जनः सर्वत्राऽपमानं प्राप्नोति । ધન વગરનો માણસ બધે ઠેકાણે અપમાન પામે છે. बुहो *फरुसेहिं वक्केहिं कंपि न पीलेइ । बुधः परुषैर्वाक्यैः कमपि न पीडयति ।। ડાહ્યો માણસ કઠોર વાક્યો વડે કોઈને પણ પીડા કરતો નથી. भावेण सव्वे सिद्धे नमिमो । भावेन सर्वान् सिद्धान् नमामः । અમે ભાવ વડે સર્વ સિદ્ધોને નમીએ છીએ. वीयरागा नाणेण “लोगमलोगं च मुणेइरे । वीतरागा ज्ञानेन लोकमलोकं च जानन्ति । વીતરાગો જ્ઞાન વડે લોક અને અલોકને જાણે છે. संघो तित्थं अडइ । संङ्घस्तीर्थमटति । संघ तीर्थमा 14 . ३७ मे मध्ययने मन्ते च खोय तेने पहले हि-ह-त्थ मापे छे. (२/१६१) जहि, जह, जत्थ (यत्र). कहि, कह, कत्थ (कुत्र). तहि, तह, तत्थ (तत्र). अन्नहि, अन्नह, अन्नत्थ (अन्यत्र). * વિશેષણને વિશેષ્યનાં જ જાતિ, વચન અને વિભક્તિ લાગે છે. ૨૮ નિષેધ બનાવવાને માટે વ્યંજનથી શરૂ થતા શબ્દના આરંભમાં ગં અને २१२थी ५३ था ना मारममा अण भू१५ छे. न लोगो-अलोगो (अलोकः) | न आयारो=अणायारो (अनाचारः) न सच्चं-असच्चं (असत्यम) | न एगो अणेगो (अनेकः)
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy