________________
३९२
'जोएइ य 'जो धम्मे, 'जीवं विविहेण 'केणइ नएण । “संसार-चारग-गयं, 'सो "नणु " कल्लाणमित्त त्ति ||२८४|| 'जिणपूआ 'मुणिदाणं, एत्तियमेत्तं 'गिहीण 'सच्चरियं । "जइ 'एआओ भट्ठो, "ता भट्ठो "सव्वकज्जाओ ||२८५|| 'नरस्साभरणं रूवं, 'रूवस्सारणं गुणो । "गुणस्सार्भरणं नाणं, "नाणस्साभरणं "दया ||२८६||
'अइरोसो 'अइतोसो, 'अइहासो 'दुज्जणेहिं 'संवासो । "अइउब्भडो य "वेसो, 'पंच वि गरुयं पि "लहुअंति ॥२८७॥ यः केनाऽपि विविधेन नयेन संसारचारकगतं जीवं । धर्मे योजयति, स ननु कल्याणमित्रमिति ॥ २८४ ॥ जिनपूजा मुनिदानम् एतावन्मात्रं गृहिणां सच्चरित्रम् । यद्येताभ्यां भ्रष्टः, ततः सर्वकार्याद् भ्रष्टः ||२८५।। नरस्याऽऽभरणं रूपम्, रूपस्याऽऽभरणं गुणः । गुणस्याभरणं ज्ञानं ज्ञानस्याऽऽभरणं दया ॥२८६||
अतिरोषोऽतितोषः, अतिहासो दुर्जनैः संवासः । अत्युद्भटश्च वेषः, पञ्चापि गुरुकमपि लघुयन्ति ||२८७||
જે કોઈ પણ ઘણા પ્રકારના નયો દ્વારા સંસારના ચક્રાવામાં રહેલ જીવને ધર્મ માર્ગે જોડે છે, તે ખરેખર તેનો કલ્યાણ મિત્ર રહેલો છે. ૨૮૪.
જિનેશ્વર પ્રભુની પૂજા અને સાધુઓને સુપાત્રદાન આટલું જ ગૃહસ્થનું સચ્ચારિત્ર છે, જો આ બેથી પણ ચૂકયો, તો દરેક કાર્યોથી ચૂકાયેલો જાણવો. ૨૮૫.
મનુષ્યનું આભૂષણ રૂપ છે; રૂપની શોભા ગુણ છે, ગુણને શોભાવનાર જ્ઞાન છે અને જ્ઞાનનું ભૂષણ દયા છે. ૨૮૬.
અતિગુસ્સો; અત્યંત સંતોષ, અતિહર્ષ, દુર્જનો સાથેનો સમાગમ, અને અતિ ઉદ્ભટ પહેરવેશ-આ પાંચ પોતાની મોટાઈને નાનપ લગાડે છે. ૨૮૭.