________________
३९१ 'हा कुंदिंदुसमुज्जलो कलुसिओ, 'तायस्स 'वंसो 'मए, 'बंधूणं 'मुहपंकुएसु य "हहा, "दिन्नो "मसीकुच्चओ । "ही 'श्तेलुक्कमकित्तिपंसुपसरे-णुद्धूलियं “सव्वओ, "धिद्धी ! "भीमभवुब्भवाण "भवणं, "दुक्खाण "अप्पा "कओ ।।२८१।। 'ऊसस-निसस-रहियं, 'गुरुणो सेसं 'वसे 'हवइ 'दव्वं । "तेणाणुण्णा जुज्जइ, "अण्णह 'दोसो "भवे "तस्स ||२८२।। "न सा सहा, 'जत्थ 'न 'संति वुड्ढा; । "वुड्ढा "न 'ते, “जे "न "वयंति 'धम्मं । "धम्मो न “सो, “जत्थ य नत्थि सच्चं, "सच्चं "न तं, "ज छलणाणुविद्धं ॥२८३।। हा मया कुन्देन्दुसमुज्ज्वलस्तातस्य वंशः कलुषितः ; हहा! बन्धूनां मुखपङ्कजेषु च मषीकूर्चको दत्तः । ही ! त्रैलोक्यमकीर्तिपांशुप्रसरेण सर्वत उद्धूलितम; धिग् धिग् ! आत्मा भीमभवोद्भवानां दुःखानां भवनं कृतः ॥२८१।। ऊच्छ्वासनिश्वासरहितं शेषं द्रव्यं गुरोर्वशे भवति । तेनाऽनुज्ञा युज्यते, अन्यथा तस्य दोषो भवेत् ॥२८॥ यत्र वृद्धा न सन्ति, सा सभा न; ये धर्म न वदन्ति, ते वृद्धा न । यत्र च सत्यं नाऽस्ति, स धर्मो न, यच्छलनानुविद्धं, तत् सत्यं न ॥२८३।।
હા ! મેં કુંદ=શ્વેતપુલ અને ચંદ્રની જેવા નિર્મળ પિતાના વંશને કલંકિત કરેલ છે, હા ! ભાઈઓનાં મુખરૂપી કમળ ઉપર મશીનો કાળો કૂચો ફેરવ્યો છે; હા ! ત્રણે લોકને અપજશ રૂપી રજકણો પ્રસરાવીને ચારે બાજુથી ધૂળિયું કરી દીધું છે, મને ધિક્કાર પડો ! કે મેં જાતે જ આત્માને ભયંકર ભવમાં ઉત્પન્ન थता :मोनुं स्थान बनावी हीमो. २८१.
- ઉચ્છવાસ અને નિશ્વાસ વગર બાકીનું બધું જ દ્રવ્ય, ગુરુ ભગવંતને આધીન રહેલ છે, તેથી જ અનુજ્ઞા યોગ્ય છે, બાકી તો તેને દોષ થાય છે. ર૮૨.
જયાં ઘરડા વડીલો નથી, તે સભા નથી, જેઓ ધર્મને કહેતા નથી. તેઓ વૃદ્ધ નથી, જ્યાં સત્ય નથી, તે ધર્મ નથી અને જે બીજાને છેતરનારું હોય, તે सत्य नथी. २८3.