________________
३९३
'अभूसणो सोहइ भयारी, अकिंचणो 'सोहइ 'दिक्खधारी "बुद्धिजुओ सोहइ 'रायमंती, " लज्जाजुओ "सोहइ " एगपत्ती ॥२८८॥ 'न 'धम्मकज्जा 'परमेत्थि कज्जं न 'पाणिहिंसा परमं 'अकज्जं १३न " पेमरागा "परमत्थि "बंधो, “न १५ बोहिलाभा "परमत्थि" १७ लाभो ||२८९||
१४
'जूए पत्तस्स 'धणस्स नासो, "मंसे 'पसत्तस्स दाइनासो । 'मज्जे 'पसत्तस्स "जसस्स "नासो, वेसापसत्तस्स " कुलस्स "नासो ||२९०||
१२
अभूषणो ब्रह्मचारी शोभते, अकिञ्चनो दीक्षाधारी शोभते । बुद्धियुतो राजमन्त्री शोभते, लज्जायुत एकपत्नीकः शोभते ||२८८|| धर्मकार्यात्परं कार्यं नास्ति, प्राणिहिंसायाः परममकार्यं न । प्रेमरागात्परो बन्धो नाऽस्ति, बोधिलाभात् परो लाभो नाऽस्ति ||२८९।। द्यूते प्रसक्तस्य धनस्य नाशः, मांसे प्रसक्तस्य दयादिनाशः । मद्ये प्रसक्तस्य यशसो नाशः, वेश्याप्रसक्तस्य कुलस्य नाशः | २९०||
અલંકાર વગરનો બ્રહ્મચારી શોભે છે, અકિંચન એવા સંયમી દીપી ઊઠે છે, બુદ્ધિથી અલંકૃત રાજમંત્રી શોભે છે અને ખાનદાન પુરુષ એકપત્નીવાળો શોભે छे. २८८.
ધર્મના કાર્ય જેવું ઉત્તમ કોઈ કામ નથી, જીવોની હિંસાથી વિશેષ કોઈ દુષ્કૃત્ય નથી, પ્રેમના રાગથી મોટું કોઈ બંધન નથી અને બોધિ=સમ્યક્ત્વના લાભ જેવો કોઈ લાભ નથી. ર૮૯.
જુગારમાં આસકત વ્યક્તિના ધનનો નાશ થાય છે, માંસ ભક્ષણ કરનાર જીવની દયા વગેરે ચાલી જાય છે; દારૂમાં ચકચૂર માનવીની કીર્તિ નાશ પામે છે અને વેશ્યામાં આસક્ત માનવના કુલનો વિચ્છેદ થાય છે. ૨૯૦.