________________
३८५
'कत्थ वि 'जलं न छाया, 'कत्थ वि "छाया न "सीअलं 'सलिलं । "जलछायासंजुत्तं, "तं "पहिअ ! सरोवरं "विरलं ||२६|| 'कत्थ वि 'तवो 'न तत्तं, 'कत्थ वि ' तत्तं 'न सुद्धचारितं । "तवतत्तचरणसहिआ, "मुणिणो वि अ थोव " संसारे ॥२६२॥ "दुक्खाण 'एउ 'दुकखं, 'गुरुआण जणाण 'हिअयमज्झमि । "जंपि 'परो 'पत्थज्जइ, "जंपि य " परपत्थणाभंगो || २६३||
क्वाऽपि जलं छाया न, कुत्राऽपि छाया शीतलं सलिलं न । पथिक ! जलछायासंयुक्तं, तत् सरोवरं विरलम् ॥२६१|| कुत्राऽपि तपः तत्त्वं न, क्वाऽपि तत्त्वं शुद्धचारित्रं न । तपस्तत्त्वचरणसहिता मुनयोऽपि च संसारे स्तोकाः || २६२ || गुरुकाणां जनानां हृदयमध्ये दुःखानामेतद् दुःखम् । यदपि परः प्रार्थ्यते, यदपि च परप्रार्थनाभङ्गः || २६३||
કર્યાંક પાણી હોય છે પરંતુ છાયા હોતી નથી, ક્યાંક છાયા હોય છે પણ ઠંડું પાણી હોતું નથી, હે મુસાફર ! પાણી અને છાયા બન્નેથી શોભતું સરોવર दुर्बल छे. २६१.
કોઈકની પાસે તપ હોય છે, પણ તત્ત્વજ્ઞાન હોતું નથી; કર્યાંક તત્ત્વજ્ઞાન હોય છે, પરંતુ નિર્મળતર સંયમ હોતો નથી, તપ, તત્ત્વજ્ઞાન અને સંયમથી શોભતાં સાધુઓ પણ સંસારમાં થોડાં હોય છે. ૨૬૨.
મોટા માણસોના હૈયાની અંદર, આ જ મોટામાં મોટું દુ:ખ છે, એક તો બીજા પાસે માંગવું અને બીજું પારકાની માંગણીનો ભંગ કરવો. ર૬૩.
6