________________
३८६ 'किं किं न कयं, को को न पत्थिओ, कह कह "न"नामिअं "सीसं ?। 'दुब्भरउअरस्स कए, कि "न "कयं किं "न “कायव्वं ॥२६४॥
जीवंति 'खग्गछिन्ना, पव्वयपडिआवि के वि 'जीवंति । "जीवंति उदहिपडिआ, 'चट्टच्छिन्ना न "जीवंति ॥२६५।। जं 'अज्जिअं 'चरित्तं, 'देसूणाए अ 'पुव्वकोडीए । तं पि कसाइयमित्तो, "हारेइ 'नरो मुहुत्तेण ॥२६६।। त नत्थि घरं तं नत्थि, राउलं 'देउलं पि "तं नत्थि ।
जत्थ "अकारणकुविआ, 'दो "तिन्नि "खला "न 'दीसंति ॥२६७|| दुर्भरोदरस्य कृते किं किं न कृतम् ?, कः को न प्रार्थितः ?, क्व क्व शीर्ष न नामितम् ?, किं न कृतं ?, किं न कर्तव्यम् ? ॥२६४।। खड्गच्छिन्ना जीवन्ति, पर्वतपतिता अपि केऽपि जीवन्ति । उदधिपतिता जीवन्ति, चटुच्छिन्ना न जीवन्ति ॥२६५।। देशोनया पूर्वकोट्या च यच्चारित्रमर्जितम् । तदपि कषायिकमात्रो नरो मुहूर्तेन हारयति ॥२६६॥ तद् गृहं नाऽस्ति, तद् राजकुलं नाऽस्ति, तद् देवकुलमपि नाऽस्ति । यत्राऽकारणकुपिताः, द्वौ त्रयो वा खला न दृश्यन्ते ॥२६७||
દુ:ખે કરીને ભરી શકાય તેવા પેટને માટે શું શું નથી કર્યું ?, કોણી કોણી પાસે હાથ લાંબો કર્યો નથી ?, કયાં કયાં માથું નમાવ્યું નથી ? શું કર્યું નથી ? मने शु३२पार्नु २ नथी ?. २६४.
તલવારથી છેદાયેલા જીવી જાય છે, પર્વત ઉપરથી પડેલા પણ કેટલાક જીવતા રહે છે, દરિયામાં પડેલા પણ જીવે છે, પરંતુ પેટથી પેટપૂરતો ખોરાક ન મળવાથી જીવી શકતા નથી. ર૬૫.
કંઈક ઓછા પૂર્વોડ વર્ષ સુધી સંયમ પાલવાથી જે સંયમભાવ પ્રાપ્ત થાય છે, તે પણ કષાય કરવા માત્રથી, જીવ એક મુહૂર્તમાં હારી જાય છે. ર૬૬.
તેવું કોઈ ઘર નથી, તેવું કોઈ રાજકુલ નથી, તેવું કોઈ દેવાલય નથી, કે જ્યાં નિષ્કારણ ગુસ્સે ભરાતા બે કે ત્રણ શઠ પુરુષો દેખાતા નહિ હોય. ર૬૭.