________________
३८४ 'सा साई 'तंपि जलं, पत्तविसेसेण 'अंतरं "गुरु । 'अहिमुहि पडिअं "गरलं, "सिप्पिउडे "मुत्तियं "होइ ॥२५८॥ 'केसिंचि होइ 'वित्तं, 'चित्तं अन्नेसिमुभयमन्नेसि । 'चितं वित्तं "पत्तं, "तिण्णि वि "केसिंचि "धन्नाणं ॥२५९॥ कत्थ वि दलं 'न गंधो, 'कत्थ वि गंधो न होइ "मयरंदो । "इक्ककुसुमंमि "महुयर !, "दो तिण्णि "गुणा "न "दीसंति ॥२६०।।
सा स्वातिः, जलमपि तत्, पात्रविशेषेणाऽन्तरं गुरुकम् । अहिमुखे पतितं गरलं, शुक्तिपुटे मौक्तिकं भवति ॥२५८॥ केषाञ्चिद् वित्तं भवति, अन्येषां चित्तम्, अन्येषामुभयम् । चित्तं वित्तं पात्रं, त्रीण्यपि केषाञ्चिद् धन्यानाम् ॥२५९॥ कुत्राऽपि दलं, गन्धो न; क्वाऽपि गन्धो, मकरन्दो न भवति । मधुकर ! एककुसुमे द्वौ त्रयो वा गुणा न दृश्यन्ते ॥२६०।।
તે જ સ્વાતિ નક્ષત્ર છે, તે જ પાણી છે, પરંતુ પાત્ર વિશેષથી આંતરું મોટું પડી જાય છે, સાપનાં મોઢામાં પડેલું ઝેર બની જાય છે અને છીપની અંદર ५3j मोती बने छ. २५८.
કેટલાક પાસે ધન હોય છે, કોઈક પાસે મન હોય છે, તો કોઈક પાસે , બને હોય છે, પરંતુ મન, ધન અને પાત્ર આ ત્રણે તો કોઈક ધન્યાત્માને જ भणे छ. २५९.
કોઈક વૃક્ષ ઉપર કુલ હોય છે, ગંધ હોતી નથી, ક્યાંક ગંધ હોય છે પણ મકરંદ પુષ્પ હોતું નથી, હે ભમરા ! એક જ ફલ ઉપર બે કે ત્રણ ગુણો જોવા भगत नथी. २६०.