________________
३८३
'जणणी जम्मुप्पत्ती, पच्छिमनिद्दा 'सुभासिआ 'गुट्ठी । । 'मणईनें "माणुस्सं, 'पंच वि दुक्खेहिं "मुच्चंति ॥२५४॥ जं 'अवसरे न हूअं, दाणं "विणओ 'सुभासिंअं वयणं । पच्छा "गयकालेणं, "अवसरहिएण."किं 'तेण ? ॥२५५|| 'उवभुंजिउं 'न 'याणइ, 'रिद्धिं पत्तो वि 'पुण्णपरिहीणो । "विमले वि “जले 'तिसिओ, "जीहाए "मंडलो "लिहइ ॥२५६||
आकइढिउण नीरं, रेवा रयणायरस्स 'अप्पेइ । "न हु“गच्छेइ 'मरुदेसे, 'सच्चं भरिआ भरिजंति ॥२५७|| जननी, जन्मोत्पत्तिः, पश्चिमनिद्रा सुभाषिता गोष्ठी । मनइष्टं मानुष्यं, पञ्चापि दुःखैर्मुच्यन्ते ॥२५४॥ अवसरे यद् दानं, विनयः, सुभाषितं वचनं न भूतम् । पश्चाद् गतकालेन अवसररहितेन तेन किम् ? ||२५५।। पुण्यपरिहीण ऋद्धिं प्राप्तोऽप्युपभोक्तुं न जानाति । विमलेऽपि जले तृषितो मण्डलो जीह्वया लिखति ॥२५६॥ रेवा नीरमाकृष्य रत्नाकरस्याऽर्पयति । मरुदेशे न खलु गच्छति, सत्यं भृता भ्रियन्ते ॥२५७।।
માતા, જન્મભૂમિ, પાછળી રાતની ઊંઘ, સુભાષિતોની ગોષ્ઠી અને મનને ગમતો મનુષ્ય-આ પાંચ દુ:ખે કરીને મૂકાય છે. ર૫૪.
અવસર આવે છતે જે દાન અપાય નહિ, વિનય કરાય નહી કે સુભાષિત વચન બોલાય નહિ, તો પછી સમય પસાર થયે છતે, અવસર વગર તેના વડે शुं ?. २५५.
પુણ્યહીન આત્મા સમૃદ્ધિ પામવા છતાં પણ તેનો ભોગવટો કરવાનું જાણતો નથી, નિર્મળ પાણીમાં રહેલ પણ તરસ્યો કૂતરો તો જીભથી જ ચાટવાનો. ૨૫૬.
નર્મદા નદી પાણી વહન કરીને દરિયાને આપે છે, પરંતુ મારવાડમાં જતી नथी, परे५२ मरेका मराय छे. २५७.