________________
'ता संपइ 'जीवदया, 'जावज्जीव 'मए 'विहेयव्वा । "पंसं 'न भक्खियव्वं, "परिहरियव्वा य "पारद्धी ।।१९५।। 'जो देवयाण 'पुरओ, "कीरइ 'आरुग्गसंतिकम्मकए । 'पसुमहिसाण विणासो, निवारियव्वो 'मए “सो वि ॥१९६।। 'बालो वि 'मुणइ एवं, 'जीववहेणं लब्भइ न 'सग्गो । 'किं पन्नगमुहकुहराओ, "होइ "पीऊसरसवुट्ठी ॥१९७।। 'तो गुरुणा वागरियं, 'नरिंद ! 'तुह धम्मबंधुरा 'बुद्धी । 'सव्वुत्तमो 'विवेगो, "अणुत्तरं "तत्तदंसित्तं ।।१९८।। ततः सम्प्रति यावज्जीवं जीवदया मया विधातव्या । मांसं न भक्षितव्यं, पापर्द्धिश्च परिहर्तव्या ।।१९५|| यो देवतानां पुरत आरोग्यशान्तिकर्मकृते, पशुमहिषाणां विनाशः क्रियते, सोऽपि मया निवारयितव्यः ॥१९६|| बालोऽप्येवं जानाति-जीववधेन स्वर्गो न लभ्यते । किं पन्नगमुखकुहरात् पीयूषरसवृष्टिर्भवति ? ||१९७|| ततो गुरुणा व्याकृतम्, नरेन्द्र ! तव बुद्धिर्धर्मबन्धुरा । सर्वोत्तमो विवेकः, अनुत्तरं तत्त्वदर्शित्वम् ।।१९८||
તેથી હવે જાવજજીવ જીવદયા મારે પાળવી, માંસ ખાવું નહિ અને શિકારનો પણ ત્યાગ કરવો. ૧૯૫.
જે દેવોની આગળ આરોગ્ય અને શાંતિ કર્મ માટે પશુઓ અને પાડાઓનો વધ કરાય છે, તે પણ મારે જરૂરથી અટકાવી દેવો. ૧૯૬.
બાળક પણ આ તો જાણે છે કે- જીવનો વધ કરવાથી સ્વર્ગ મળતો નથી; શું સાપના મોઢાં રૂપી ગુફામાંથી કયારે અમૃતરસની વૃષ્ટિ થાય છે ખરી ?. १८७.
ત્યાર પછી ગુરુ ભગવંતે કહ્યું, હે રાજન તમારી બુદ્ધિ ધર્મમય છે, વિવેક સર્વોત્તમ છે અને તત્ત્વદર્શિપણું પણ અનુપમ છે. ૧૯૮.