________________
३६६
'जं जीवदयारम्मे, 'धम्मे कल्लाणजणणकयकम्मे ।
"सग्गापवग्गपुरमग्ग- दंसणे 'तुह मणं 'लीणं || १९९।। रायाएसपेसणेण
तओ अमारिघोसणापडहवायणपुव्वं पवत्तिया जीवदया ।
रन्ना
सव्वगामनगरेसु
गुरुणा भणिओ राया, महाराय ! दुप्पच्चया पाएण मंसगिद्धी । धन्नो तुमं भायणं सकलकल्लाणाणं जेण कया मंसनिवित्ती ।
***
संपयं मज्जवसणदोसे सुणसु
यज्जीवदयारम्ये, कल्याणजननकृतकर्मणि ।
स्वर्गापवर्गपुरमार्गदर्शने धर्मे तव मनो लीनम् ||१९९||
ततो राज्ञा राजादेशप्रेषणेन सर्वग्रामनगरेष्वमारिघोषणापटहवादनपूर्वं प्रवर्तिता जीवदया ।
गुरुणा भणितो राजा, महाराज ! प्रायेण मांसगृद्धिर्दुष्प्रत्यजा । धन्यस्त्वम्, सकलकल्याणानां भाजनम्, येन मांसनिवृत्तिः कृता । साम्प्रतं मद्यव्यसनदोषाञ् शृणु
જેથી જીવદયાથી મનોહર, કલ્યાણને ઉત્પન્ન કરનાર ઉત્તમ કર્મ, સ્વર્ગ અને અપવર્ગના નગરના માર્ગને બતાવનાર ધર્મમાં તમારું મન લીન થયું છે.
१८८.
તેથી રાજાએ રાજાદેશ=ફરમાન મોક્લાવવા વડે દરેક ગામડાં અને નગરોમાં અમારિઘોષણા પડહ વગડાવવા પૂર્વક જીવદયા પ્રવર્તાવી.
ગુરુએ રાજાને કહ્યું, હે રાજેશ્વર !, પ્રાય: કરીને માંસ પ્રત્યેની આસક્તિ દુ:ખે કરીને છોડાય તેવી છે.
તમને ધન્ય છે, સઘળા કલ્યાણનાં તમે પાત્ર છો, જેથીં માંસનો ત્યાગ કર્યો. હવે મઘપાનના વ્યસનથી થતા દોષોને સાંભળો