________________
३६४
'सो एवं कुणमाणो, 'परलोए "पावए परेहितो । 'बहुसो "जीवियनासं, “सुहविगमं संपओच्छेयं ॥१९१।। जं उप्पइ त लब्भइ, 'पभूयतरमत्थ नत्थि "संदेहो । °वविएसु कोद्दवेसुं, 'लब्भंति हि "कोदवा चेव ॥१९२॥ 'जो उण 'न 'हणइ जीवे, तो "तेसिं “जीवियं सुहं "विभवं । "न "हणइ "तत्तो "तस्स वि, “तं "न "हणइ "को वि "परलोए ॥१९३।। 'ता भद्देण व 'नूनं, "कयाणुकंपा मए वि 'पुव्वभवे ।
जं "लंधिऊण वसणाई, रज्जलच्छी "इमा 'लद्धा ॥१९४॥ स एवं कुर्वन्, परलोके परेभ्यः, बहुशो जीवितनाशं, सुखविगम, सम्पदोच्छेदं प्राप्नोति ॥१९१।। यदुप्यते तत् प्रभूततरं लभ्यते, अत्र सन्देहो नाऽस्ति । कोद्रवेषूप्तेषु हि कोदवा एव लभ्यन्ते ॥१९२।। यः पुनर्जीवान् न हन्ति, ततस्तेषां जीवितं सुखं विभवम् । न हन्ति ततस्तस्याऽपि, तं कोऽपि परलोके न हन्ति ॥१९३।। ततो भद्रेणेव मयाऽपि नूनं पूर्वभवेऽनुकम्पा कृता । यद् व्यसनानि लङ्घित्वेयं राज्यलक्ष्मीलब्धा ॥१९४||
તે એ પ્રમાણે (જીવહિંસાને) કરતો બીજા ભવમાં બીજા પાસેથી ઘણીવાર જીવનનો નાશ, સુખનો વિરહ અને સંપત્તિનો ઉચ્છેદ પામે છે. ૧૯૧.
જે વાવીએ છીએ, તે જ ઘણું બધું મળે છે. આ વાતમાં કોઈ સંશય નથી, ખરેખર કોદરા વાવે છતે, કોદરા જ મળે છે. ૧૯૨.
જે વળી જીવોને હણતો નથી, તેથી તે જીવોનાં જીવતર, સુખ અને વૈભવનો પણ નાશ કરતો નથી, તેથી તેના જીવતરાદિનો કોઈ પણ પરલોકમાં નાશ કરતા નથી. ૧૯૩.
તેથી ભદ્ર એવા મારા વડે પણ નિશ્ચયે આગળા ભવમાં અનુકંપા કરાઈ હશે, જેથી સંકટોને દૂર કરીને, આ રાજ્યલક્ષ્મી મને મળી. ૧૯૪.