________________
३४५
गामेयगोदाहरणंएगम्मि नगरे एगा महिला, सा भत्तारे मए कट्ठाईणि वि ता विक्कीयाइणि, घिच्छामो त्ति ता अजीवमाणी खुड्डगं पुत्तं घेत्तुं गामं गया, सो दारओ वड्ढतो मायरं पुच्छइ-कहिं मम पिया ?, तीए सिठं जहा मओ इति, तओ सो पुणो पुच्छइ-केण पगारेण सो जीवियाइओ ?, सा भणइ-ओलग्गाए, तो खाई अहंपि ओलग्गामि, सा भणइ-न जाणिहिसि ओलग्गिउं, तओ पुच्छइ कहं •ओलग्गिज्जइ ?, भणिओ--विणयं करेज्जासि, केरिसो विणओ ?, भणइ-जोक्कारो कायव्बो, नीयं चंकमियव्वं, छंदाणुवत्तिणा होयव्वं, तओ सो नगरं पहाविओ,
(११) एकस्मिन् नगरे एका महिला सा भर्तरि मृते काष्ठादीन्यपि सा विक्रीतवती, गर्हितास्म इति साऽजीवन्ती क्षुल्लकं पुत्रं गृहीत्वा ग्रामं गता, स दारको वद्धर्मानो मातरं पृच्छति-क्व मम पिता ?, तया शिष्टं यथा मृत इति, ततः स पुनः पृच्छति-केन प्रकारेण स जीविकायितः ?, सा भणति-अवलगया, ततः खल्वहमप्यवलगामि, सा भणति-न जानास्यवलगितुम्, ततः पृच्छति कथमवलग्यते ?, भणितः-विनयं कुर्याः, कीदशो विनयः ?, भणति-जयकारः कर्तव्यः, नीचं चङ्क्रमितव्यम,
કોઈ એક નગરમાં એક સ્ત્રી રહેતી હતી, તે પતિ મરણ પામે છતે લાકડા વગેરેને વેચતી, અમે નિંદાપાત્ર થશું તેથી ત્યાં આજીવિકા ચલાવવાને નહિ ઈચ્છતી નાના બાળકને તેડીને ગામમાં ગઈ, તે પુત્ર મોટો થતાં માતાને પૂછે છે . મારા પિતા ક્યાં છે ?, તેણીએ જે રીતે મરી ગયા તે જણાવ્યું, ત્યાર પછી તે ફરીથી પૂછે છે- કઈ રીતે તે જીવન ગુજારતા હતા ?; તેણી કહે છે. બીજાની સેવા-ચાકરી કરવાથી; તો પછી હું પણ સેવા કરીશ; તેણી કહે છે - તું સેવા કરવાનું જાણતો નથી; તેથી પૂછે છે- કેવી રીતે સેવ કરાય ?, કહેવાયો. વિનય કરવો જોઈએ. વિનય કેવો હોય ?, તેણી જણાવે છે. જય જય એ પ્રમાણે બોલવું, નીચું જોઈને ચાલવું અને અનુકૂળ