________________
३४४
आमोएऊण चिंतिअमणेणं-अहो ! अन्नाणयाए एस सत्तुं उच्छंगेण वहइ, पिउमंसाणि य खायइ, सुणिगाए देइ मंसाणि । अकज्जंति य वोत्तुण निग्गओ ! । महेसरदत्तेण चिंतियं कीस भन्ते साहू अगहियभिक्खो 'अकज्जति य वोत्तूण निग्गओ ? । आगओ य साहुं गवसंतो, विवित्तपएसे दठूण, वंदिऊण पुच्छइ-भयवं ! किं न गहियं भिक्खं मम गेहे ! जं वा कारणमुदीरियं तं कहेह । साहुणा भणिओ-सावग ! ण ते मंतुं कायव्वं । पिउरहस्सं कहियं, भज्जारहस्सं, सत्तुरहस्सं च साभिण्णाणं जहावत्तमक्खायं । तं च सोऊण जायसंसारनिव्वेओ तस्सेव समीवे मुक्कगिहवासो पव्वइओ ॥
__ वसुदेवहिंडीए प्रथमखण्डे प्रथमभागे... चाऽवधिनाऽऽभोग्य चिन्तितमनेन-अहो ! अज्ञानतयैष शत्रुमुत्सङ्गेन वहति, पितृमांसानि च खादति, शुनिकायै मांसानि ददाति । अकार्यमिति चोक्त्वा निर्गतः । महेश्वरदत्तेन चिन्तितम्-कस्माद् भगवान् साधुरगृहीतभिक्षः 'अकार्यम् इति चोक्त्वा निर्गतः ? । आगतश्च साधं गवेषयन, विविक्तप्रदेशे द्रष्टवा, वन्दित्वा पृच्छति-भगवन् ! किं न गृहीता भिक्षा मम गृहे ?, यद् वा कारणमुदीरितं तत् कथय । साधुना भणितः-श्रावक !, न ते मन्युः कर्तव्यः । पितृरहस्यं कथितं, भार्यारहस्यं शत्रुरहस्यं च साभिज्ञानं यथावृत्तमाख्यातम् । तच्च श्रुत्वा जातसंसारनिर्वेदस्तस्यैव समीपे मुक्तगृहवासः प्रव्रजितः ॥ ખોળામાં લે છે અને પિતાના માંસને ખાય છે, તેમજ કૂતરીને માંસ આપે છે. તેથી દુષ્કૃત્ય એ પ્રમાણે કહીને નીકળી ગયા. મહેશ્વરદત્તે વિચાર્યું. શા માટે પૂજ્ય સાધુ ભગવંત ભિક્ષા લીધા વગર દુષ્કૃત્ય' એ પ્રમાણે કહીને નીકળી ગયા ? અને સાધુને શોધતો તેમની પાસે આવ્યો. એકાંત સ્ત્રી-પશુ-નપુંસકરહિત સ્થાનમાં જોઈને, વંદન કરીને પૂછે છે- ભગવન ! મારા ઘરે ભિક્ષા કેમ ન લીધી? અથવા તો જે કારણ કહેવા યોગ્ય હોય તે જણાવો. સાધુએ કહ્યું - હે શ્રાવક ! તારે મારી વાતથી) ગુસ્સો કરવો નહિ. પિતાની હકીકત જણાવી, સ્ત્રીનું રહસ્ય અને શત્રુનું રહસ્ય પણ નિશાની સહિત જેવું બન્યું હતું તેવું કીધું. તે સાંભળીને સંસારથી નિર્વેદ પામેલો, તેમની પાસે ઘરવાસ છોડીને સંન્યસ્ત થયો.