________________
३४३ तेण लहुहत्थयाए गाढप्पहारीकओ नाइदूरं गंतूण पडिओ । चिंतेइ-अहो ! अणायारस्स फलं पत्तो अहं मंदभागो । एवं च अप्पाणं निंदमाणो जायसंवेगो मतो गंगिलाए उयरे दारगो जाओ । संवच्छरजायओ य महेसरदत्तस्स पिओ पुत्तो ति ।।
तम्मि य समए पिउकिच्चे सो महिसो णेण किणेऊण मारिओ । सिद्धाणि य वंजणाणि पिउमंसाणि, दत्ताणि जणस्स । बितीयदिवसे तं मसं मज्जं च आसाएमाणो पुत्तमुच्छंगे काऊण तीसे माउसुणिगाए मंसखंडाणि खिवइ । सा वि ताणि परितुट्ठा भक्खइ, साहू य मासखवणपारणए तं गिहमणुपविट्ठो, पस्सइ य महेसरदत्तं परमपीतिसपउत्तं तदवत्थं च ओहिणा
तेन लघुहस्तकया गाढप्रहारीकृतो नातिदूरं गत्वा पतितः । चिन्तयति-अहो ! अनाचारस्य फलं प्राप्तोऽहं मन्दभागः । एवं चाऽऽत्मानं निन्दन् जातसंवेगो मृतः, गगिलाया उदरे दारको जातः । संवत्सरजातकश्च महेश्वरदत्तस्य प्रियः पुत्र इति ।
तस्मिंश्च समये पितृकृत्ये स महिषस्तेन क्रीत्वा मारितः । सिद्धानि च व्यञ्जनानि पितृमांसानि, दत्तानि जनाय । द्वितीयदिवसे तं मांसं मां चाऽऽस्वादयन् पुत्रमुत्सङ्गे कृत्वा तस्यै मातृशुनिकायै मांसखण्डानि क्षिपति । साऽपि तानि परितुष्टा भक्षयति, साधुश्च मासक्षपणपारणके तद् गृहमनुप्रविष्टः, पश्यति च महेश्वरदत्तं परमप्रीतिसप्रयुक्तां तदवस्था
તેના વડે હળવા હાથે ગાઢ પ્રહાર કરાયેલો થોડે દૂર જઈને પડયો અને વિચાર કરે છે. અહો! મંદ ભાગ્યવાળો હું અનાચારનું ફળ પામ્યો. એ પ્રમાણે પોતાને નિંદતો સંવેગને પામેલો મરણ પામ્યો અને ગંગલાની કુક્ષિામાં પુત્ર થયો. એક વર્ષનો થયેલ મહેશ્વરદત્તને પ્રિય પુત્ર થયો.
અને તે સમયે પિતાના કાર્યનું શ્રાદ્ધ માટે તે પાડાને તેણે ખરીદીને માર્યો. પિતાના માંસના શાક વગેરે તૈયાર થયા અને લોકોને આપ્યા. બીજે દિવસે તે માંસ અને દારૂનું આસ્વાદન કરતા પુત્રને ખોળામાં લઈને તે કૂતરીપણે ઉત્પન્ન થયેલી માતાને માંસના ટૂકડાં નાંખે છે. તે કૂતરી પણ તે ટૂકડાં સંતોષ પૂર્વક ખાય છે; અને તે વખતે એક સાધુ મહારાજે માસક્ષમણના પારણે તે ઘરમાં પ્રવેશ કર્યો અને મહેશ્વરદત્તને તેમજ અતિરાગયુક્ત તે પરિસ્થિતિને અવધિજ્ઞાનથી જાણીને તેણે વિચાર્યું. અહો ! અજ્ઞાનને કારણે આ દુશ્મનને