________________
३४२
(१०) - महेसरदत्तकहातामलित्तीनयरीते महेसरदत्तो सत्थवाहो । तस्स पिया समुद्दनामो वित्तसंचयसारक्खणपरिवुड्ढिलोभाभिभूओ मओ, मायाबहुलो महिसो जाओ तम्मि चेव विसए । मायावि से उवहिनियडिकुसला बहुला नाम चोक्खवाइणी पइसोगेण मया सुणिया जाया तम्मि चेव नयरे ।
महेसरदत्तस्स भारिया गंगिला गुरुजणविरहिए घरे सच्छंदा इच्छिएण पुरिसेण सह कयसंकेया पओसे तं उदिक्खमाणी चिट्ठइ । सो य तं पएसं साउही उवगओ महेसरदत्तस्स चक्खुभागे पडिओ । तेण परिसेण अत्तसंरक्खणनिमित्तं महेसरदत्तो तक्किओ विवाडेउं ।
(१०) ताम्रलिप्तीनगर्या महेश्वरदत्तः सार्थवाहः । तस्य पिता समुदनामा वित्तसञ्चयसंरक्षणपरिवृद्धिलोभाभिभूतो मृतः, मायाबहुलो माहेषो जातस्तस्मिंश्चैव विषये । माताऽपि तस्योपधिनिकृतिकुशला बहुला नाम्नी चोक्षवादिनी प्रतिशोकेन मृता शुनी जाता तस्मिंश्चैव नगरे ।
महेश्वरदत्तस्य भार्या गङ्गिला गुरुजनविरहिते गृहे स्वच्छन्दा, इष्टेन पुरुषेण सह कृतसङ्केता प्रदोषे तमुदीक्षमाणा तिष्ठति । स च तं प्रदेश सायुध उपगतो महेश्वरदत्तस्य चक्षुर्भागे पतितः । तेन पुरुषेणाऽऽत्मसंरक्षणनिमित्तं महेश्वरदत्तस्तर्कितो विपातयितुम् ।
તાપ્રલિમી નગરીમાં મહેશ્વરદત્ત નામનો સાર્થવાહ હતો. તેના પિતા સમુદ્ર નામે ધનનો સંગ્રહ, ધનને સાચવવું અને વધારવાના લોભથી અભિભવ પામેલો મરણ પામ્યો અને અત્યંત માયાવી એવો તે જ ગામમાં પાડો થયો તેમજ તેની મા માયા-કપટ કરવામાં કુશળ બહુલા નામની શૌચધર્મને માનનારી પતિના શોકથી મરણ પામી અને તે જ નગરમાં કૂતરી થઈ.
મહેશ્વરદત્તની પત્ની ગંગિલા વડીલજન વગરનાં ઘરમાં સ્વચ્છેદ બનેલી મન ગમતા પુરુષની સાથે સંક્ત કરીને સંધ્યા કાળે તેની રાહ જોતી ઊભી છે. અને તે પુરુષ પણ તે સ્થાને આયુધ સહિત આવેલો મહેશ્વરદત્તની નજરમાં પડયો. તે પુરુષે પોતાના બચાવ માટે મહેશ્વરદત્તને મારી નાંખવા માટે વિચાર્યું.