________________
३४६
अंतरा अणेण वाहा मयाण गहणत्थं निलुक्का दिट्ठा, तओ सो वड्डेणं सद्देणं तेसिं जोक्कारो त्ति भणइ, तेण सद्देण मया पलाया, तओ तेहिं रुठेहिं सो घेत्तुं पहओ, सब्भावो अणेण कहिओ, ततो तेहिं भणियं जया एरिसं पेच्छेज्जासि तया निलुक्कतेहिं नीयं आगंतव्वं, न य उल्लविज्जइ, सणियं वा, तओ अग्गे गच्छंतेण रयगा दिट्ठा, तओ निलुक्कंतो सणियं सणियं एइ तेसिं च रयगाणं पोत्तगा हीरति, ते ठाणं बंधिऊण रक्खंति, सो निलुक्कंतो एइ, एस चोरोत्ति, छन्दानुवर्तिना भवितव्यम्, ततः स नगरं प्रधावितः, अन्तराऽनेन व्याधा मृगाणां ग्रहणार्थं निलीना दृष्टाः, ततः स बृहता शब्देन तेभ्यो “जयकारः" इति भणति, तेन शब्देन मृगाः पलायिताः, ततस्तैः रुष्टैः स गृहीत्वा प्रहतः, सद्भावोऽनेन कथितः, ततस्तैर्भणितं, यदेदृशं प्रेक्षेथाः, तदा निलीयमानैर्नीचमवगन्तव्यम्, न चोल्लपेत्, शनैर्वा, ततोऽग्रे गच्छता रजका दृष्टाः ततो निलीयमानः शनैः शनैरेति, तेषां च रजकानां पोतकानि ह्रियन्ते, ते स्थानं बवा रक्षन्ति, स निलीयमान एति, एष चौर इति વર્તન કરવું, ત્યાર પછી તે નગર તરફ ગયો, વચમાં તેણે હરણોને પકડવા માટે સંતાયેલા શિકારીઓ જોયા. તેથી તે મોટા અવાજથી તેઓને "જય જયં એ પ્રમાણે કહે છે, અને તે અવાજથી હરણો ભાગી ગયા, તેથી ગુસ્સે ભરાયેલા તે ઓએ તેને પકડીને માર્યો. એણે સાચી હકીકત જણાવી, તેથી તેઓએ કહ્યું કે જયારે આવું જોવામાં આવે, ત્યારે છૂપાતાં છૂપાતાં નીચું જોઈને ચાલવું જોઈએ; કંઈ પણ બોલવું નહિ, અથવા ધીમે ધીમે બોલવું, ત્યાર પછી આગળ જતા ધોબીઓ દેખાયા; તેથી તે લપાતો-છૂપાતો ધીમેધીમે ચાલે છે તે ધોબીઓના વસ્ત્રો લઈ જવાય છે અને તે વસ્ત્રો સ્થાન ઉપર બાંધીને રાખેલા છે. તે છુપાતો છૂપાતો જાય છે, તેથી આ ચોર છે એમ માનીને તેઓએ પકડી લીધો, બાંધ્યો