SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ३२५ सल्लं 'कामा 'विसं कामा, 'कामा आसीविसोवमा । "कामे 'पत्थेमाणा, 'अकामा "जन्ति "दोग्गइं ॥१२५॥ अहे 'वयंति कोहेणं, 'माणेणं 'अहमा गई। "माया "गइपडिग्धाओ, लोभाओ "दुहओ "भयं ॥१२६।। अवउज्झिऊण 'माहण-रूवं 'विउव्विऊण इन्दत्तं ।। वंदइ “अभित्थुणतो, 'इमाहि मुहुराहिं वग्गुहिं ॥१२७।। 'अहो ते 'निज्जिओ कोहो, 'अहो 'माणो पराजिओ । 'अहो "निरक्किया माया, "अहो 'लोभो 'वसीकओ ॥१२८॥ कामाः शल्यं, कामा विषं, कामा आशीविषोपमाः । कामान् प्रार्थ्यमानाः, अकामा दुर्गतिं यान्ति ॥१२५॥ क्रोधेनाऽधो व्रजन्ति, मानेनाऽधमा गतिः । मायया गतिप्रतिघातो, लोभाद् द्विधातो भयम् ॥१२६।। ब्राह्मणरूपमपोह्य, इन्द्रत्वं विकृत्य । आभिर्मधुराभिर्वाग्भिरभिष्टुवन् वन्दते ॥१२७॥ अहो त्वया क्रोधो निर्जितः, अहो मानः पराजितः । अहो माया निराकृता, अहो लोभो वशीकृतः ॥१२८।। કામનાઓ શલ્ય જેવી છે; ઈચ્છાઓ ઝેર જેવી છે, અભિલાષાઓ આશીવિષ સાપ જેવી છે, તેથી ભોગોની ઈચ્છા કરતા કરતા, તે ઈચ્છાઓ પૂરી ન થતાં दो गतिमा गाय छे.. १२५. કોધવી અધોગતિમાં જાય છે; માનથી પણ દુર્ગતિ થાય છે; માયાથી સદ્ગતિ સંધાઈ જાય છે અને લોભથી આ લોક અને પરલોક બન્નેમાં ભય છે. ૧૨૬ ત્યાર પછી બ્રાહ્મણનું રૂપ છોડી દઈને, ઈન્દ્રનું રૂપ વિકુને, આવી મધુર વાણી વડે સ્તુતિ કરતાં (ઈન્દ્રમહારાજા નમિરાજર્ષિને)વંદન કરે છે. ૧૨૭ ___मही ! मापे अपने ती बीपी छ, मखो ! भानने ५२नत यो छ, અહો! માયાને દૂર કરી દીધી છે અને લોભને સ્વાધીન કરી દીધો છે. ૧૨૮
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy