SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ३२६ 'अहो ते 'अज्जवं 'साहु, 'अहो ते “साहु मद्दवं । 'अहो "ते "उत्तमा "खंती, अहो "ते "मुत्ति 'उत्तमा ॥१२९॥ इहं 'सि उत्तमो 'भंते, पच्छा होहिसि उत्तमो । लोगुत्तमुत्तमं ठाणं, "सिद्धिं "गच्छसि "नीरओ ||१३०।। एवं 'अभित्थुणंतो, रायरिसिं उत्तमाए 'सद्धाए । पयाहिणं "करेंतो, पुणो पुणो "वन्दइ “सक्को ||१३९।। 'तो वंदिऊण पाए, 'चक्कंकुसलक्खणे 'मुणिवरस्स । "आगासेणुप्पइओ, ललियचवलकुंडलतिरीडी ॥१३२॥ अहो ते आर्जवं साधु, अहो ते मार्दवं साधु । . अहो तव क्षान्तिरुत्तमा, अहो ते मुक्तिरुत्तमा ॥१२९॥ भगवन् ! इहोत्तमोऽसि, पश्चादुत्तमो भविष्यसि । नीरजा लोकोत्तमोत्तमं स्थानं सिद्धिं गच्छसि ॥१३०॥ एवं राजर्षिमुत्तमया श्रद्धयाऽभिष्टुवन् । प्रदक्षिणां कुर्वन्, शक्रः पुनः पुनर्वन्दते ॥१३५।। ततो मुनिवरस्य चक्राङ्कुशलक्षणौ पादौ वन्दित्वा । . ललितचपलकुण्डलकिरीटी आकाशेनोत्पतितः ॥१३२॥ અહો ! આપની જતા=સરળતા ઉત્તમ છે; આપની મૃદુતા શ્રેષ્ઠ છે; આપની ક્ષમા ઉત્તમ છે અને આપની મુક્તિ પણ સારી છે. ૧૨૯ હે ભગવન !, આપ, આ ભવમાં ઉત્તમ છો, પછી બીજા ભવમાં પણ ઉત્તમ થશો, તેથી જ કર્મ રજ વગરના થઈ ચૌદરાજલોકમાં ઉત્તમોત્તમ સ્થાન એવા સિદ્ધિપદને પામશો. ૧૩૦ આ પ્રમાણે નમિરાજર્ષિની અનુપમ શ્રદ્ધાથી સ્તુતિ કરતા અને પ્રદક્ષિણા દેતાં શકેન્દ્ર વારંવાર તેમને વંદન કરે છે. ૧૩૧ ત્યાર પછી મુનિપુંગવ નિમિરાજર્ષિના ચક અને અંકુશના ચિહનવાળા ચરણોને નમીને, મનોહર અને ચંચળ કુંડલ અને મુગટને ધારણ કરનાર ઈન આકાશ માર્ગે ચાલ્યા ગયાં. ૧૩ર
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy