SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ पुढवी 'साली जवा चेव, 'हिरण्णं 'पसुभिस्सह । “पडिपुण्णं नालमेगस्स, "इइ "विज्जा तवं 'चरे ॥१२॥ एवमैठं 'निसामित्ता, "हेउकारणचोइओ । 'तओ "नमि "रायरिसिं, 'देविन्दो इणमब्बवी ॥१२२।। अच्छेरगर्मब्भुदए, 'भोए चयसि पत्थिवा ! । 'असन्ते 'कामे 'पत्थेसि, संकप्पेण "विहम्मसि ॥१२३।। एयमंठें 'निसामित्ता, 'हेउकारणचोइओ । "तओ नमी रायरिसी, “देविन्दं इणमब्बवी ॥१२४।। पृथिवी शालिर्यवाश्चैव, पशुभिः सह हिरण्यम् । प्रतिपूर्णमैकस्मै नाऽलमिति विदित्वा तपश्चरेत् ॥१२॥ एतमर्थं निशम्य हेतुकारणनोदितः । देवेन्द्रस्ततो नमिं राजर्षिमिदमब्रवीत् ॥१२२।। पार्थिव ! आश्चर्यकम्, अद्भुतान् भोगांस्त्यजसि । असतः कामान् प्रार्थयसे, सङ्कल्पेन विहन्यसे ॥१२३।। एतमर्थं निशम्य, हेतुकारणनोदितः । नमी राजर्षिस्ततो, देवेन्द्रमिदमब्रवीत् ॥१२४॥ - ખેતરો, ચોખા, જવ ને પશુઓની સાથે સુવણે, આ બધું પૂરેપુરું હોય, તો પણ એક વ્યક્તિને માટે પૂરતું નથી, એ પ્રમાણે જાણીને તપ આકારવો જોઈએ. ૧૨૧ આ વાતને સાંભળીને હેતુ - કારણથી પ્રેરાયેલા કેન્દ્ર ત્યાર બાદ નમિ રાજર્ષિને આ પ્રમાણે જણાવ્યું ૧રર હે રાજન ! આશ્ચર્ય છે કે તમો મળેલાં અદભુત ભોગોને છોડી દો છો: અને નહી મળેલા ભોગોને ઈચ્છો છો, તે રીતે સંકલ્પથી જ નાશ પામો છો. ૧૨૩ આ વાતને સાંભળીને, હેતુ અને કારણથી પ્રેરાયેલા નિમિરાજર્ષિએ ત્યાર પછી શકેન્દ્રને આ પ્રમાણે કહ્યું. ૧૨૪
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy