________________
३१४
__ (३) इंदियविसयभावणा (इन्द्रियविषयभावना) 'ण सक्का ण 'सोउं 'सद्दा, 'सोत्तविसयमागया । "राग-दोसा उ जे 'तत्थ, "ते "भिक्खू "परिवज्जए ॥१०॥ 'ण 'सक्का 'रूवमदलु, 'चक्खूविसयमागतं । राग-दोसा उ जे तत्थ, "ते "भिक्खू परिवज्जए ॥९॥ "ण 'सक्का 'ण गंधमधाउं, 'णासाविसयमागतं । "राग-दोसा उ जे तत्थ, "ते "भिक्खू "परिवज्जए ॥१२॥
श्रोत्रविषयमागतान, शब्दान् श्रोतुं न शक्नुयान् न । तत्र तु यौ रागद्वेषौ, तौ भिक्षुः परिवर्जयेत् ॥१०॥ चक्षुर्विषयमागतं, रूपमद्रष्टुं न शक्नुयात् । तत्र तु यौ रागद्वेषौ, तौ भिक्षुः परिवर्जयेत् ॥९१।। नासिकाविषयमागतं, गन्धमाधातुं न शक्नुयान्न । तत्र तु यौ रागद्वेषो, तौ भिक्षुः परिवर्जयेत् ॥१२॥
ઇન્દ્રિયવિષયભાવનામાં કાન, ચલુ, નાક, જીભ અને સ્પર્શ આ પાંચે ઈન્દ્રિયોને વિષયની ભાવના દેખાડેલી છે.
કાનનાં વિષયમાં આવતા શબ્દોને સાંભળવાં શકય નથી તેવું નથી અર્થાત્ સંભળાય જ છે, પરંતુ તેના સંબંધી જે રાગ કે દ્વેષ કરવો એટલે કે પ્રિય વિષયમાં રાગ અને અપ્રિયમાં જ કરવો, તેનો સંયમી જીવે ત્યાગ કરવો જોઈએ. ૯૦.
આંખના વિષયમાં આવેલ રૂપને નહીં જોવું તે શક્ય નથી અર્થાત્ દેખાય જ, પરંતુ તેમાં જે રાગ કે દ્વેષ કરવો, તેનો સંયમી જીવે ત્યાગ કરવો જોઈએ. ૧.
નાકનાં વિષયમાં આવેલ ગંધને સૂંઘવી નહિ તે શકય નથી અર્થાત્ સુંધાય જ, પરંતુ તેના સંબંધી જે રાગ અને દ્વેષ કરવો, તેનો સંયમી જીવે ત્યાગ કરવો જોઈએ. ૯૨.