________________
३१५
'ण 'सक्का 'रेसमणसातुं, 'जीहाविसयमागतं ।
राग - दोसा उ 'जे "तत्थ, " ते "भिक्खू परिवज्जए ||१३|| 'ण "सक्का 'ण 'संवेदेतुं, 'फासं 'विसयमागतं । " राग-दोसा उजे 'तत्थ, "ते "भिक्खू "परिवज्जए ||१४||
आचाराङ्गद्वितीयश्रुतस्कन्धे ।
(४) निम्ममो भिक्खू चरे (निर्ममो भिक्षुश्चरेत् ) 'कयरे मग्गे "अक्खाते, 'माहणेण 'मतीमता ? | "अंजु 'धम्मं 'जहातचं, "जिणाणं "तं "सुणेह भे ॥९५॥ जिह्वाविषयमागतं रसमस्वादितुं न शक्नुयात् । तत्र तु यौ रागद्वेषौ तौ भिक्षुः परिवर्जयेत् ॥९३|| विषयमागतं स्पर्श, न संवेदयितुं न शक्नुयात् । तत्र तु यौ रागद्वेषौ, तो भिक्षुः परिवर्जयेत् ||९४|| (४) माहनेन मतिमता, कतरे मार्गा आख्याताः ? 1 जिनानामृजुं धर्मं, याथातथ्यं तं भो ! शृणु ॥ ९५ ॥
જીભના વિષયમાં આવેલ રસનો સ્વાદ નહિ લેવાને શકય નથી અર્થાત્ સ્વાદ લેવાય જ, પરંતુ તેમાં જે રાગ અને દ્વેષ છે, તેનો સંયમીએ ત્યાગ કરવો જોઈએ. ૯૩.
અનુભવમાં આવેલ સ્પર્શનો વેદન નહિ કરવાને શક્ય નથી અર્થાત્ અનુભવાય જ, પરંતુ તેમાં જે રાગ અને દ્વેષ છે, તેનો સંયમીએ ત્યાગ કરવો भोईखे. ९४.
(४)
પૂજય શ્રી સુધર્માસ્વામીજી ભગવાન શ્રીજંબૂસ્વામીને ઉદ્દેશીને ઉપદેશ આપે છે કે “આરંભ પરિગ્રહાદિમાં આસક્ત લોકોનો સંગ ત્યજીને સાધુઓએ નિર્મમત્વભાવે રહેવું જોઈએ.”
હણો=મારો નહિ તેવું કહેનાર કેવલજ્ઞાની એવા શ્રીમહાવીરસ્વામીએ કેટલા માર્ગો જણાવ્યા છે?, અરિહંતોનો જે ૠજુ=સરલતા રૂપ ધર્મ સત્યાર્થ છે, તેને હે लविङ ! तमे सलो. ए