________________
३१३
'वणखंड व 'कुसुमियं, पउमसरो वा जहा 'सरयकाले 'सोहइ "कुसुमभरेणं, 'इय "गगणतलं "सुरगणेहिं ॥८६॥ 'सिद्धत्थवणं व 'जहा, 'कणियारवणं व चंपगवणं वा । "सोहइ 'कुसुमभरेणं, "इय 'गगणतलं सुरगणेहिं ॥८७॥ 'वरपडह-भेरि-झल्लरि-संखसयसहस्सिएहिं 'तूरेहिं । 'गयणयले 'धरणियले, "तूरणिणाओ "परमरम्मो ॥८८॥ "ततविततं 'घणझुसिरं, 'आउज्जं चउव्विहं 'बहुविहियं । 'वाइंति 'तत्थ 'देवा, 'बहूहिं "आनट्टगसएहिं ॥८९||
आचाराङ्गद्वितीयश्रुतस्कन्धे । कुसुमितं वनखण्डमिव यथा वा शरत्काले पद्मसरः । कुसुमभरेण शोभते इति सुरगणैर्गगनतलं ॥८६॥ यथा वा सिद्धार्थवनं, कर्णिकारवनं, चम्पकवनं वा । कुसुमभरेण शोभते इति गगनतलं सुरगणैः ॥८७॥ गगनतले धरणीतले वरपटह - भेरी-झल्लरीशङ्खशतसहस्रैः तूर्यैस्तूर्यनिनादः परमरम्यः ||८८ तत्र देवा बहुभिरानर्तकशतैः ततविततं धनझुषिरं (शुषिरं ), चतुर्विधातोद्यं बहुविधिकं वादयन्ति ॥८९॥
જેમ ફ્લોથી ખીલી ઊઠેલ વન ખંડ શોભે છે અથવા તો જેમ શરદઋતુમાં પદ્મસરોવર પુષ્પોના ભરાવાથી દીપી ઊઠે છે, તેમ આકાશ આખું દેવોના સમૂહથી શોભી રહ્યું છે. જેમ સરસવનું વન, કણેરના વૃક્ષોનું વન કે ચંપકનું વન ફૂલોનાં ભરાવાથી શોભે છે, તેમજ આખું આકાશ દેવોના વૃંદથી શોભી રહ્યું છે ૮૬, ૮૭.
આકાશમાં અને ધરતી ઉપર ઉત્તમ પડહ, ભેરી, ઝાલર અને શંખ વગેરે લાખોની સંખ્યાના વાજિંત્રો દ્વારા અતિ મધુર અવાજ આવી રહ્યો છે. ૮૮.
ત્યાં આગળ દેવો પણ ઘણા સેંકડો નૃત્ય કરનારાઓની સાથે तत-वितत-धन-सुषिर સ્વરૂપ વીણા વગેરે ચારે જાતના વાજીંત્રો વિધિસર-તાલબદ્ધુ વગાડી રહ્યા છે. ૮૯.