________________
३११ (२) सीयावण्णणं (शिबिकावर्णनम्) 'सीया उवणीया 'जिण-वरस्स 'जर-मरणविप्पमुक्कस्स । 'ओसत्तमल्लदामा, जल-थलय-दिव्वकुसुमेहिं ॥७९॥ 'सिबियाए 'मज्झयारे, 'दिव्वं 'वरायणरूवंचंचइयं । “सीहासणं "महरिहं, 'सपादपीठं जिणवरस्स ॥८॥ 'आलइयमालमउडो, भासुरबोंदी वराभरणधारी । "खोमियवत्थणियत्थो, 'जस्स य 'मोल्लं 'सयसहस्सं ॥८॥ 'छट्टैण उ भत्तेणं, "अज्झवसाणेण "सुंदरेण "जिणो । "लेसाहिं "विसुझंतो, "आरुहई "उत्तमं “सीयं ॥८२।।
(२)
जरामरणविप्रमुक्तस्य जिनवरस्य जलस्थलकदिव्यकुसुमैः, अवसक्तमाल्यदामा शिबिकोपनीता ॥७९।। शिबिकाया मध्ये जिनवरस्य दिव्यं वररत्नरूपमण्डितम्, सपादपीठं महार्ह सिंहासनम् (अस्ति) ॥८०|| आलगितमालामुकुटो भास्वरशरीरो वराभरणधारी । यस्य च मूल्यं शतसहस्रं, परिहितक्षौमिकवस्त्रः ॥८॥ षष्ठेन तु भक्तेन, सुन्दरेणाऽध्यवसानेन, लेश्याभिर्विशुद्ध्यमानो जिन उत्तमां शिबिकामारोहति ॥८२।।
શિબિકા વર્ણનમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીની દીક્ષાના પ્રસંગમાં શિબિકાનું વર્ણન કરેલ છે.
ઘડપણ અને મરણથી રહિત એવા શ્રીજિનેશ્વર પ્રભુની, પાણીમાં અને પૃથ્વી ઉપર થતાં દિવ્ય પુષ્પોથી ગૂંથેલી માળા જેમાં લગાડેલી છે, તેવી શિબિકા 4 पाय छे. ७८.
શિબિકાના વચલા ભાગમાં જિનેશ્વરપ્રભુનું, દિવ્ય, ઉત્તમ રત્નોના રૂપથી સુશોભિત પાદપીઠની સાથે રહેલું અતિકિંમતી સિંહાસન છે. ૮૦.