SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० चत्तारि मंगलं अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं ॥ चत्तारि लोगुत्तमा अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ॥ चत्तारि सरणं पवज्जामि - अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्मं सरणं पवज्जामि ॥ चत्वारि मङ्गलानि, अर्हन्तो मङ्गलम् सिद्धा मङ्गलम्; साधवो मङ्गलम्, केवलिप्रज्ञप्तो धर्मो मङ्गलम्, ॥ चत्वारो लोकोत्तमाः, अर्हन्तो लोकोत्तमाः, सिद्धा लोकोत्तमाः, I साधवो लोकोत्तमाः, केवलिप्रज्ञप्तो धर्मो लोकोत्तमः ॥ चत्वारि शरणानि प्रपद्ये, अर्हतः शरणं प्रपद्ये, सिद्धान् शरणं प्रपद्ये, साधून् शरणं प्रपद्ये, केवलिप्रज्ञप्तं धर्मं शरणं प्रपद्ये ॥ ચાર પદાર્થો મંગલ સ્વરૂપ છે (૧) અરિહંતો મંગલ છે, (૨) સિદ્ધો મંગલ છે, (૩) સાધુઓ મંગલ છે અને (૪) કેવલી ભગવંતે જણાવેલ ધર્મ મંગલ છે. ચાર વ્યક્તિ લોકમાં ઉત્તમ છે- (૧) અરિહંતો લોકમાં શ્રેષ્ઠ છે; (૨) સિદ્ધે જગત્ માં ઉત્તમ છે, (૩) સાધુઓ લોકમાં શ્રેષ્ઠ છે અને (૪) કેવલી ભગવંતે જણાવેલ ધર્મ જગમાં ઉત્તમ છે. ચાર વ્યક્તિઓને હું શરણ તરીકે સ્વીકારું છું- (૧) અરિહંતોને શરણ તરીકે સ્વીકારું છું, (૨) સિદ્ધોને શરણ તરીકે સ્વીકારું છું; (૩) સાધુઓને શરણ તરીકે સ્વીકારું છું અને (૪) કેવલી ભગવંતે જણાવેલ ધર્મને શરણ તરીકે સ્વીકારું છું.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy