SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ १८७ હું શાસ્ત્ર ભણવાને ગુરુ પાસે જાઉં છું. हं सत्थाई अहिज्जिउं गुरुं गच्छामि । अहं शास्त्राण्यध्येतुं गुरुं गच्छामि । ગુરુ પ્રમાદ કરતા સાધુને ભણવાને કહે છે. गुरू पमज्जंतं मुणिं पढउं कहेइ । गुरुः प्रमाद्यन्तं मुनिं पठितुं कथयति । રાત્રિના પહેલા પ્રહરમાં સુઈને અને છેલ્લા પ્રહરમાં જાગીને કરાતો અભ્યાસ સ્થિર થાય છે. रत्तीए पढमे जामे सुविऊण चरिमे य जामे जग्गिऊण कीरन्तो अब्भासो थिरो होइ । रात्रेः प्रथमे यामे सुप्तवा, चरमे च यामे जागरित्वा क्रियमाणोऽभ्यासः स्थिरो भवति । મનુષ્યોમાં સોની, પક્ષિઓમાં કાગડો અને પશુઓમાં શિયાળ લુચ્ચે હોય છે. जणेसु सुवण्णगारो, पक्खीसुं वायसो, पसुसुं च सियालो सढो होइ । जनेषु सुवर्णकारः, प्रक्षिषु वायसः, पशुषु च शृगालः शठो भवति । પાઠશાળામાં અભ્યાસ કરતી કન્યાઓને તમે ઇનામ આપો. पाढसालाए अज्झयणं कुणंतीणं कन्नाणं पाहुडं देह । पाठशालायामभ्यासं कुर्वन्तीभ्यः कन्याभ्यः प्राभृतं दत्त । । માણસોની આધિ હરવાનો શાસ્ત્રોના શ્રવણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. जणाणं आहिं हरित्तुं सत्थाणं सवणं विणा अन्नो को वि उवाओ नत्थि । जनानामाधिं हर्तुं शास्त्राणां श्रवणं विनाऽन्यः कोऽप्युपायो नाऽस्ति । અગ્નિ વડે બળતી સ્ત્રીનું તેણે રક્ષણ કર્યું. अग्गिणा डज्झन्ती इत्थी तेण रक्खिआ । अग्निना दह्यमाना स्त्री तेन रक्षिता । રામ વડે કહેવાતી વાર્તા સાંભળીને વૈરાગ્ય પામ્યો. रामेण कहिज्जन्तिं कहं सुणित्ता वेरग्गं पावीअ । रामेण कथ्यमाना कथा श्रुत्वा वैराग्य प्राप्नोत् । જાણવા લાયક ભાવોને તું જાણ. जाणियव्वे भावे तुमं जाणसु । ज्ञातव्यान् भावांस्त्वं जानीहि ।
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy