SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ ગાંડા માણસે પોતાનું વસ્ત્ર અગ્નિમાં નાંખ્યું અને તે બળી ગયું. उम्मत्तेण जणेण अप्परं वत्थं अग्गिसि खितं, तं च दद्धं । उन्मत्तेण जनेनाऽऽत्मीयं वस्त्रमग्नौ क्षिप्तम् तच्च दग्धम् । સાધુઓની સેવા વડે તેના દિવસો પસાર થયા. साहूणं सेवाए तस्स दिणाई वोलीणाई । साधूनां सेवया तस्य दिनान्यतिक्रान्तानि । જીવોનો વધ કરતો અને માંસનું ભક્ષણ કરતો મનુષ્ય રાક્ષસ કહેવાય છે. जीवाणं वहं कुणन्तो, मंसं च भक्खंतो जणो रक्खसो कहिज्जइ । जीवानां वधं कुर्वन्, मासं च भक्षयन्नरो राक्षसः कथ्यते । ને પાપોની આલોચના લેવા ગુરુની પાસે જતાં લજજા પામે છે. सो पावाणं आलोयणं गिण्हउं गुरुं वच्चन्तो लज्जइ । स पापानामालोचनां ग्रहीतुं गुरुं व्रजन् लज्जते । તે સમાધિપૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવ થયો. सो समाहीए मच्चं पावित्ता सग्गे देवो हवीअ । स समाधिना मृत्युं प्राप्य स्वर्गे देवोऽभवत् । રોતા બાળકને તું પીડ નહિ. रुवन्तं बालं तुं मा पीलसु । रोदन्तं बालं त्वं मा पीडय । હસતો બાળક બધાને પ્રિય લાગે છે.. हसन्तो बालो सव्वस्स पिओ होइ । हसन् बालः सर्वस्य प्रियो भवति । ગ્રહણ કરવા લાયકને ગ્રહણ કર, ત્યાગ કરવા લાયકને ત્યાગ કર. घेत्तव्वं गिण्हसु, चइयव्वं चयसु । ग्रहीतव्यं गृहाण, त्यक्तव्यं त्यज ।
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy