________________
१८६
પિતા વડે શીખમાણ અપાતો પુત્ર અને શીખામણ અપાતી પુત્રી ગુણોને મેળવે છે.
सा महादेवी सुराणं रमणीहिं सलहिज्जंती, किन्नरीहिं गाइज्जन्ती, बुहेहिं थुव्वन्ती, बंधुणा मित्तेण य अभिनंदिज्जंती गब्भमुव्वहइ ।
सा महादेवी सुराणां रमणीभिः श्लाध्यमाना, किन्नरीभिर्गीयमाना, बुधैः स्तूयमाना, बन्धुना मित्रेण चाभिनन्द्यमाना गर्भमुद्वहति ।
તે મહાદેવી દેવાંગનાઓ વડે વખાણ કરાતી, કિન્નરીઓ વડે ગવાતી, પંડિતો વડે સ્તુતિ કરાતી, બંધુવડે અને મિત્રવડે અભિનંદન અપાતી ગર્ભને વહન કરે છે.
'जेत्थ रमणीण रूवं, रैमणिज्जं 'पेच्छिऊण 'अमरीओ ।
" लज्जन्तीओ 'व्व 'चिंताइ, "कहवि "निद्धं न पावंत ॥३६ ॥ सा०-यत्र रमणीनां रमणीयं रूपं प्रेक्ष्या मर्यः ।
लज्जमाना इव चिन्तया, कथमपि निद्रां न प्राप्नुवन्ति ||३६|| જયાં સ્ત્રીઓના મનોહર રૂપને જોઇને, દેવીઓ જાણે શરમાતી હોય તેમ ચિંતાવડે કેમેય નિદ્રા પામતી નથી. ૩૬
'गायंता 'सज्झायं, 'झायंता 'धम्मझाणमकलंकं ।
"जाणता 'मुणियव्वं, 'मुणिणो 'आवस्सए " लग्गा ॥ ३७ ॥
सा० - स्वाध्यायं गायन्तः, अकलङ्कं धर्मध्यानं ध्यायन्तः ।
3
जानन्तो ज्ञातव्यं, मुनय आवश्यके लग्नाः || ३७ ॥ સ્વાધ્યાયને ગાતા, નિષ્કલંક ધર્મધ્યાન કરતા, જાણવા લાયકને જાણતા મુનિઓ આવશ્યક ક્રિયામાં લાગ્યા. ૩૭
ગુજરાતીવાક્યોનું પ્રાકૃત-સંસ્કૃત
જંબૂકુમારે કુમારપણામાં પોતાની સર્વ ઋદ્ધિનો ત્યાગ કરીને ચારિત્ર લીધું. जंबूकुमारेण कुमरतंमि अप्पकेरं सव्वं इड्ढि चइता चारितं गिण्हीअं । जम्बूकुमारेण कुमारत्वे आत्मीयां सर्वामृद्धिं त्यक्त्वा चारित्रं गृहीतम् ।