________________
१३७
ममे स्वामीन माटे माणा गुंथी| अम्हे पहुणो मालं गंठिस्सामो ।
वयं प्रभवे मालां ग्रन्थिष्यामः । તે લોભી છે માટે બ્રાહ્મણોને ધન આપશે નહિ.
स लोद्धओ अत्थि, तत्तो बंभणाणं धणं न दाहिइ ।
स लुब्धकोऽस्ति, ततो ब्राह्मणेभ्यो धनं न दास्यति । સ્વપ્નમાં ચંદ્ર મુખમાં પ્રવેશ કર્યો. તેથી તું રાજય પામીશ.
सुमिणम्मि चंदो मुहं पविसीअ, तत्तो तुं रज्जं पाविहिसि ।
स्वप्ने चन्द्रो मुखं प्राविशत्,ततस्त्वं राज्यं प्राप्स्यसि । . બોધિને માટે અમે જિનેશ્વરના ચરિત્ર સાંભળશું.
बोहीए अम्हे जिणेसराणं चरित्ताई सोच्छामो ।
बोधये वयं जिनेश्वराणां चरित्राणि श्रोष्यामः । ગિરનારમાં ઘણી વનસ્પતિઓ છે, જ્યારે હું ત્યાં જઈશ ત્યારે જોઈશ उज्जयंते बहूओ वणप्फईओ संति, जया हं तहिं गच्छिस्सं तया पासिस्सं । उज्जयन्ते बहवो वनस्पतयः सन्ति, यद्यहं तत्र गमिष्यामि तदा द्रक्ष्यामि । તે ત્યાગી છે, માટે ગરીબોને દાન આપશે
सो चाई अत्थि, तत्तो दीणाणं दाणं दाहिइ ।
स त्यागी अस्ति, ततो दीनेभ्यो दानं दास्यति । તે તાપસ છે, માટે ફળોનો આહાર કરશે.
• सो तावसो अत्थि तत्तो फलाई आहरिस्सइ ।
स तापसोऽस्ति, ततः फलान्याहरिष्यति । તું ક્ષમા ધારણ કરીશ તો દુર્જન શું કરશે?
तुं खंति धरिस्ससि, तया दुज्जणो किं काही ? ।
त्वं शान्तिं ग्रहीष्यसि, तदा दुर्जनः किं करिष्यति ? । વસંતઋતુમાં નગરના લોકો ઉઘાનમાં ફરવા જશે, તે વખતે તે કન્યા સખીઓ સાથે જરૂર આવશે. वसंते पउरा उज्जाणंसि गच्छिहिन्ति, तया सा कन्ना सहीहिं सह अवस्सं आगच्छिहिइ ।