________________
१३६
'कलिम्मि पविट्ठे, 'मुणीणं 'आगमत्था 'गलिहिन्ति, " आयरिया वि "सीसाणं, 'सम्मं सुअं "न "दाहिन्ति ॥ १८ ॥ कलौ प्रविष्टे मुनीनामागमार्था गलिष्यन्ति ।
आचार्या अपि शिष्येभ्यः, सम्यक् श्रुतं न दास्यन्ति ॥ १८ ॥
કળિયુગ પ્રવેશ પામશે ત્યારે મુનિઓના આગમના અર્થો નાશ પામશે, આચાર્યો પણ શિષ્યોને સારી રીતે શ્રુત આપશે નહિ. ૧૮ नरवणो कुटुंबिणा सह जुज्झिस्सन्ति । नरपतयः कुटुम्बिना सह योत्स्यन्ते । રાજાઓ કુટુંબની સાથે યુદ્ધ કરશે.
जे जिणपडिमं सिद्धालयं वा पूइस्सन्ति ताण घरं थिरं होही ।
ये जिनप्रतिमां सिद्धालयं वा पूजयिष्यन्ति तेषां गृहं स्थिरं भविष्यति । જેઓ જિનપ્રતિમા અથવા સિદ્ધાલયની પૂજા કરશે, તેઓનું ધર स्थिर थशे.
न' वि' अत्थि “नवि “होइ, 'पाएण तिहुयणम्मि सो जीवो । 'जो "जोव्वणमणुपत्तो, "वियाररहिओ "सया "होइ ॥ १९ ॥
११
प्रायस्त्रिभुवने स जीवो नाप्यस्ति नापि भविष्यति ।
यो यौवनमनुप्राप्तः, विकाररहितस्सदा भवति ॥ १९ ॥
ઘણું કરીને ત્રણેય ભુવનમાં તેવો જીવ નથી અને થશે પણ નહિ કે જે યૌવનને પામેલો હંમેશા વિકાર રહિત હોય. ૧૯
ગુજરાતીવાક્યોનું પ્રાકૃત-સંસ્કૃત
તું પાપોની નિંદા કરીશ તો સુખી થઈશ.
जड़ तुं पावाइं निंदिहिसि तया सुही होहिसि । यदि त्वं पापानि निन्दिष्यसि, तदा सुखी भविष्यसि ।
અમે નાવમાં બેસીશું અને સરોવરમાં ક્રીડા કરશું.
अम्हे नावाए उवविसिस्सामो, सरंमि य कीलिस्सामो । वयं नाव्युपविक्ष्यामः, सरसि च क्रीडिष्यामः ।