SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ १३३ पापर्द्धयोऽरण्ये व्रजिष्यन्ति, तत्र च वीणाया ध्वनिना हरिणीर्वशीकरिष्यन्ति, पश्चाच्च ता हिंसिष्यन्ति । શીકારીઓ જંગલમાં જશે અને ત્યાં વીણાના અવાજ વડે હરિણીઓને વશ કરશે અને પછી તેઓને મારશે. तुं रण्णे जाज्जाहिसे, तया सिंघो चवेडाए पहरेहिए । त्वमरण्ये यास्यसि, तदा सिंहश्चपेटया प्रहरिष्यति । તું જંગલમાં જઈશ, ત્યારે સિંહ થપ્પડ વડે પ્રહાર કરશે. *लोद्धओ मोग्गरेण जणे हणीअ। लुब्धको मुद्गरेण जनानहन् । લોભી માણસે મુદ્ગર વડે માણસોને માર્યા. तुम्हे गुरू भत्तीए सेवेह, ताणं किवाए कल्लाणं भविस्सइ । यूयं गुरुन् भक्त्या सेवध्वम्, तेषां कृपया कल्याणं भविष्यति । તમે ભક્તિ વડે ગુરુઓની સેવા કરો, તેઓની કૃપાથી કલ્યાણ થશે. कन्नाओ अज्ज पहुणो पुरओ पुरतो नतिष्यन्ति, गाणं च काहिन्ति । कन्या अद्य प्रभोः पुरतोनतिष्यिन्ति, गानं च करिष्यन्ति । કન્યાઓ આજે સ્વામીની આગળ નૃત્ય કરશે અને ગાયન કરશે. उज्जाणे अज्ज जाइस्सामो, तत्थ य सरंसि जायाइं सरोयाणि जिणिंदाणं अच्चणाए गिहिस्सा । उद्यानेऽद्य यास्यामः तत्र च सरसि जातानि सरोजानि जिनेन्द्राणामर्चनाय ग्रहीष्यामः । આજે અમે ઉદ્યાનમાં જઈશું અને ત્યાં સરોવરમાં ઉગેલાં કમળો શ્રી જિનેશ્વરોની પૂજા માટે ગ્રહણ કરશું. કર સંયુક્ત વ્યંજનની પૂર્વે ૬ નો ગ’ થાય અને હું નો જં વિકલ્પ થાય છે. पोक्खरं (पुष्करम्) वेण्हू, विण्हू (विष्णुः) पोत्थओ (पुस्तकः) धम्मेल्लं धम्मिल्लं (धम्मिल्लम्) मोण्डं (मुण्डम्) पेण्ड, पिण्डं (पिण्डम्) स्थाने एथतो पारा नथी. चिंता (चिन्ता)
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy