SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પક્ષીઓએ બગીચામાં વૃક્ષો ઉપર મધુર શબ્દ કર્યા. स अवोच तुं अधम्मं काही, तेण दुहं लहीअ । सोऽवोचत. त्वमधर्ममकरोः, तेन दुःखमलभथाः । તે બોલ્યો, તેં અધર્મ કર્યો, તેથી તું દુ:ખને પામો. पुरा अम्हे दुवे बंधुणो आसिमो। पुराऽऽवां द्वौ बन्धू आस्वः । પહેલા અમે બે ભાઈઓ હતા. अम्हो मग्गे साऊणि फलाई जेमीअ । वयं मार्गे स्वादूनि फलान्यभुमहि । અમે માર્ગમાં સ્વાદિષ્ઠ મીઠાં ફળ ખાધાં. र. अपढणेण मुक्खो होत्था । सोऽपठनेन मूर्योऽभवत् । તે નહિં ભણવાથી પૂર્ણ થયો. स तह नरिंदं सेवित्था, जहा बहुं दव्वं तस्स होही। . ___स तथा नरेन्द्रमसेवत, यथा बहु द्रव्यं तस्याऽभवत् । તેણે તેવી રીતે રાજાની સેવા કરી કે જેથી તેને ઘણું ધન થયું. (મળ્યું) पारेवओ सडिअं धन्नं कयावि न खाएज्जा । पारापतः शटितं धान्यं कदापि न खादति । પારેવો સડેલું ધાન્ય કયારે પણ ખાતો નથી. केसरी अज्ज उज्जाणे वसीअ, इअ सो अब्बवी । केसरी अद्योद्यानेऽवसत्, इति सोऽब्रवीत् । સિંહ આજે ઉદ્યાનમાં રહ્યો છે, એ પ્રમાણે તે બોલ્યો. गणहरा सुत्ताणि रइंसु । गणधरा सूत्राण्यरचयन् । ગણધએ સૂત્રોની રચના કરી. जिणीसरो अटुं वागरित्था। जिनेश्वरोऽर्थं व्याकरोत् । जनेश्वरे अर्थ हो. बंभचेरेण बंभणा जाइंसु । ब्रह्मचर्येण ब्राह्मणा अजायन्त । બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણો થયા. 'सोत्तं सुएणं नहि कुंडलेण, 'दाणेण पाणी न य भूसंणेण ।
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy