________________
नाणेण दंसणेण संजमेण तवेण य साहवो सोहिंसु ।
ज्ञानेन दर्शनेन संयमेन तपसा च साधवोऽशोभन्त । સાધુઓ જ્ઞાન વડે, દર્શન વડે, સંયમ વડે અને ત૫ વડે શોભા પામ્યા. ते जिणिंदं अदक्खु, दंसणमेत्तेण य सम्मत्तं चरितं च लहीअ ।
ते जिनेन्द्रमद्राक्षुः, दर्शनमात्रेण च सम्यक्त्वं चारित्रं चाऽलभन्त । તેઓએ જિનેશ્વરને જોયા અને જોવા માત્રથી સમ્યકત્વ અને ચારિત્ર પામ્યા. जो जारिसं ववसेज्ज, फलं पि सो तारिसं लहेज्ज ।
यो यादृग् व्यवस्यति, फलमपि स तादृग् लभते । જે જેવા પ્રકારનો પ્રયત્ન કરે છે, તે ફળ પણ તેવા પ્રકારનું મેળવે
निठुरो जणो सुत्तेवि जणे खग्गेण पहरीअ ।
निष्ठुरो जनः सुप्तेऽपि जने खड्गेन प्रारत् । નિર્દય માણસે સુતેલા એવા પણ માણસ ઉપર તલવાર વડે પ્રહાર
र्थो. धम्मो धम्मिटुं पुरिसं सग्गं नेसी । धर्मो धर्मिष्ठं पुरुषं स्वर्गमनयत् ।
ધર્મ ધાર્મિક પુરુષને સ્વર્ગે લઈ ગયો. नरिंदो देसस्स जएण तुसी। नरेन्द्रो देशस्य जयेनाऽतुष्यत् ।
सशिन ५ ५3 संतुष्ट थयो. पक्खी उज्जाणे तरूसुं महुरं सदं कुणीअ ।
पक्षिण उद्याने तरुषु मधुरं शब्दमकुर्वन् । દર શબ્દની અંદર દ નો ઢ થાય છે અને આદિમાં દ નો ડું થાય છે. (२/३२, ३४) पुट्ठो (स्पृष्टः), कळं (कष्टम्), अणिटुं (अनिष्टम्). उष्ट्र-इष्टा-संदृष्ट मा શબ્દમાં ૪ નો ä થતો નથી, GEt.-उट्टो (उष्ट्रः), इट्टा (इष्टा), संदट्टो (संदृष्टः).