SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ६२ धिग् धिक्, मूढा जीवाः, विविधान् गुरुकान् मनोरथान् कुर्वन्ति । वराकास्तु न जानन्ति, दैवं किमप्यन्यत् ध्यायति ॥ २ ॥ ધિક્કાર છે કે મૂર્ખ જીવો વિવિધ પ્રકારના મોટા મનોરથો કરે છે, પરંતુ તે બિચારા જાણતા નથી કે નશીબ કાંઈક બીજું વિચારે છે. ર विणया णाणं णाणाओ, दंसणं "दंसणाहि 'चरणं च । 'चरणाहिंतो 'मुक्खो, 'मोक्खे "सोक्खं "अणाबाई || ३ || विनयाज् ज्ञानं, ज्ञानाद् दर्शनं, दर्शनाच्चरणं च । चरणान् मोक्षः, मोक्षे सौख्यमनाबाधम् ॥ ३ ॥ વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ, મોક્ષમાં પીડા વગરનું સુખ છે. ૩ ગુજરાતીવાક્યોનું પ્રાકૃત-સંસ્કૃત સજ્જન પુરુષો પાપીઓનો વિશ્વાસ રાખતા નથી. सज्जणा पावे न वीससन्ति । સિંહના શબ્દવડે મનુષ્યોનાં હૃદય કંપે છે. सिंघस्स सद्देण जणाणं हिययाई कंपेति । सिंहस्य शब्देन जनानां हृदयानि कम्पन्ते । સાધુઓનો સમુદાય જિનેશ્વરની સાથે મોક્ષમાં જાય છે. समणाणं संघो जिणेण सह मोक्खं गच्छइ । श्रमणानां सङ्घो जिनेन सह मोक्षं गच्छति । મૂર્ખાઓ ચારિત્રની શ્રદ્ધા રાખતા નથી. सज्जनाः पापान् न विश्वसन्ति । मुरुक्खा चरितं न सद्दन्ति । मूर्खाश्चारित्रं न श्रद्दधति । જીવો અને અજીવોને પ્રકાશ કરનારું શું છે ? जीवाणं अजीवाणं च पयासगं किं अत्थि ? |
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy