________________
६४
हैमलघुप्रक्रियाव्याकरणे અને આમંત્રણ વિભક્તિ અને એક સરખી છે. માટે કુલ વિભક્તિ સાત જ છે, આઠ નહીં. અને બીજી રીતે વિચારીએ તે સિ ઔ ક એ એક પ્રથમ ઝુમખું છે અને એથી એની જેવાં બાકીનાં બીજા કુલ છ જ ઝુમખાં છે તેથી “સાત જ ” અર્થ આપોઆપ થઈ જાય છે. જે કઈ આઠમું, નવમું કે દશમું જમખું હોત તે જરૂર આઠ કે તેથી આગળ સંખ્યાને અર્થ થાત, પણ એવું નથી તેથી સાત આગળ જ અટકી જવું પડે છે.
॥३॥ अत आः स्यादौ जस्भ्याम्य १।४।१
स्यादौ जसि भ्यामि ये च परे अत आः स्यात् । ततः समानानां तेनेति दीर्घे, देवाः ।
अदीर्घा दीर्घतां याति नास्ति दीर्घस्य दीर्घता । पूर्व दीर्घस्वरे दृष्टे परलोपा विधीयते ॥१॥
यद्वा 'पर्जन्यबल्लक्षणप्रवृत्तिः' इति दीर्घस्यापि दीर्घत्वम् । द्वितीयैकवचने, देव अम्
નામના આ કાર પછી તરત જ સ્વાદિ વિભક્તિના , શ્યામ્ અને ૨ પ્રત્યય લાગેલ હોય તે તે જ કારને મા થાય છે.